________________
જેને પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ રાજા હર્ષવર્ધન કંઠ પ્રદેશના થાણેશ્વરમાં વિ. સં. દ૬૪ થી ૭૦૦ લગભગમાં રાજા હર્ષવર્ધન થયું છે. કવિ બાણે તેનું “હર્ષચરિત’ બનાવ્યું છે.
કવિ રાજશેખર વિ. સં. ૯૭૦ લગભગમાં થયા છે તે લખે છે કે—હર્ષવર્ધનની સભામાં ૩ પ્રકાંડ વિદ્વાન હતા. તે આ પ્રમાણે
अहो प्रभावो वागदेव्याः यन्मातङ्गदिवाकरः । श्रीहर्षस्याऽभवत् सभ्यः, समो वाण मयूरयोः ॥१८९॥
(રાધા-પદ્ધતિ) ૧. બાણ–તેણે કાદંબરી, હર્ષચરિત્ર અને ચંડીશતક બનાવ્યાં છે.
૨. મયૂર–તેણે સૂર્યશતક બનાવ્યું છે.
૩. માનતુંગસૂરિ–તેમણે ભક્તામર સ્તોત્ર, નમિઊણસ્તોત્ર બનાવ્યાં છે.
આ ત્રણે વિદ્વાનેને પરિચય ઉપર આ માનતુંગચરિત્રમાં આવી ગમે છે.
પં. બાણ અને મયૂર વિ. સં. ૭૩૧ પછી ઉજજૈનમાં ભેજની સેવામાં જઈ વસ્યા હતા. દિલ્લી, ઉજજૈન, ભિન્નમાલ:
રાજા અનંગપાલ તુંઅરે વિ. સં. ૬૭૮ માં દિલ્લી વસાવી રાજા વૃદ્ધભેજે વિ સં. ૭૩૧માં ઉજેન વસાવ્યું. આ અરસામાં શ્રીમાલનગરનું ભિન્નમાલ નામ પડયું.
(પ્રબંધચિંતામણિ, આ ગ્રંથ, પૃ. ૫) આ સિદ્ધસેન (૩) આઠ મુનિચંદ્ર (૪) ૫૦ વરદેવગણિ તેમણે મહિવાલકહા ગા. ૧૮૨૬ બનાવી.
ચંદ્રગચ્છને (1) આ૦ ભદ્રેશ્વર (૨) આ અજિતસિંહ (૩) આઇ દેવભદ્રસૂરિ, તેમણે આ સિદ્ધસેનસૂરિના પ્રવચનસારોદ્ધારની ટીકા, પ્રમાણપ્રકાશ અને સિજસચરિયું બનાવ્યાં છે. વિસં. ૧૨૪૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org