________________
પ્રકરણ એકત્રીસમું
આયશેદેવસૂરિ આ. રવિપ્રભસૂરિની પાટે આ. યશેદેવસૂરિ થયા. તેઓ વિકમની આઠમી સદીના ઉત્તર ભાગના સમર્થ આચાર્ય છે.
આ. મુનિસુંદરસૂરિ તેમને પરિચય આ પ્રમાણે આપે છે अजनि रजनिजानि गरब्राह्मणानां,
विपुलकुलपयोधौ श्रीयशोदेवसूरिः। varrarી મારતવષ્યનિવ
અરવિવધારે સારનોવો જરા આ. યશેદેવસૂરિ જાતે નાગરબ્રાહ્મણ હતા, વિદ્વાન હતા, વૈરાગ્ય પામી, દીક્ષા લઈ, શાસ્ત્રજ્ઞાન મેળવી યશેદેવસૂરિ નામે પ્રભાવક આચાર્ય થયા હતા. તેમનું ચારિત્ર ઉત્તમ હતું, તેમને “સરસ્વતીકંઠાભરણ”નું બિરૂદ હતું, અને તેમણે જેનશાસનને ખૂબ ઉદ્યોત કર્યો હતે. - આ સમયે નાગેન્દ્રગચ્છના આ શીલગુણસૂરિ, આ દેવચંદ્રસૂરિ, આ બૂઢાગણી, આ. વટેશ્વરસૂરિ, આ. વીરભદ્રસૂરિ, આ. હરિભદ્રસૂરિ અને રાજગચ્છીય આ. નન્નસૂરિ વગેરે સમર્થ આચાર્યો થયા છે. વનરાજ ચાવડે, મંત્રી ચાંપે, શ્રીદેવી વગેરે જેનધર્મોપાસક થયા છે. મહાનિશીથસૂત્રને જીર્ણોદ્ધાર થયા છે. આ શીલગુણસૂરિ :
આ નાગેન્દ્રગચ્છમાં પ્રભાવશાળી આચાર્ય થયા છે. એમણે ગુજરાતના મહાન સામ્રાજ્ય સ્થાપક રાજા વનરાજને બાલ્યાવસ્થામાં રક્ષણ અને શિક્ષણ આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org