________________
છગીશમું આ સમુદ્રસૂરિ
૪૩૯ આણંદપુર પધાર્યા અને વીર સં. ૯૩ વિ. સં. ૧૮૩ વ. સં. ૨૦૮માં ત્યાં ચોમાસું રહ્યા. આ સમયે ભટ્ટાર્ક સેનાપતિને ત્રીજો પુત્ર ધ્રુવસેન પણ પિતાના કુટુંબ પરિવાર સાથે આણંદપુરમાં હતું. તેને યુવરાજ પુત્ર દેવગે મરી ગયે, આથી આખા રાજ્યમાં શેકની છાયા વ્યાપી ગઈ. આ, કાલિકે રાજા ધ્રુવસેનને પ્રતિબધી શોક દૂર કરવા; વી. સં. ૯૭ ના ભાદરવા શુદિ ૪ ને દિવસે સવારે ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનું પ્રથમ વાચન કર્યું. રાજા ધ્રુવસેન શેક મૂકી, કલ્પસૂત્ર સાંભળવા આવ્યા હતું. અત્યારે પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. જેને પર્યુષણામાં શુદ્ધ વસ્ત્રો પહેરી આદરપૂર્વક વિધિસહિત શ્રીકલ્પસૂત્રને સાંભળે છે અને તે વિધિને પરમ દ્રવ્યમંગળ તથા ઉત્કૃષ્ટ ભાવમંગળ તરીકે માને છે.
હસમ્રાટ તેરમાણુ હુણેના પૂર્વજો ઈ. સ. પૂર્વે ૪૦૦ લગભગમાં ચીનની વાયવ્યમાં રહેતા હતા, પશુઓને ચરાવતા હતા. તેઓ શત્રુ પક્ષમાં મળી ગયા એટલે ચીનવંશના ચોથા રાજા અને પહેલા સમ્રાટ બેંગસેંગ યાને શી-ન્હાંગ–ીએ ઈ. સ. પૂર્વે ૩૧૮માં હૂણેને ચીનની સરહદથી મંગોલિયાત તરફ હાંકી કાઢયા અને તે દિશાની સરહદ પર ઈ. સ. પૂર્વ ર૧૪માં એક મોટી દીવાલ બનાવી. જે આજે વિશ્વનાં મોટાં આશ્ચર્યોમાં એક મનાય છે. હૃણસરદાર માતૃને ઈ. સ. ૨૦૯ માં પિતાનું રાજ્ય જાપાની સમુદ્રથી હટા સુધી વિસ્તાર્યું. હૂણે પણ મંગોલિયાથી નીકળી કનસૂર તરીમતટ અને શકસ્થાનમાં થઈ ફારસમાં જઈ વસ્યા. હૃણ સરદાર ખુશનવાઝ ઈ. સ. ૮૮૮માં ફારસના રજા ફિરજને મારી ત્યાં રાજા બન્યું હતું પરંતુ ફિરજના પુત્ર કેકેબાદે બીજે વર્ષે જ તેને હરાવ્ય, ભગાડ્યો અને ખુશરૂનસરવાને ઈ. સ. પપદમાં ઉત્તરીય હૂણ રાજ્યનો મૃ યુઘંટ વગાડયો. આથી કેટલાએક હૂણે યુરોપમાં રેમ અને ઈટાલી તરફ ચાલ્યા ગયા, અને સમય જતાં ધીમે ધીમે ધીમે ત્યાંની પ્રજામાં ભળી ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org