________________
પ્રકરણ અવીશમું
આ. વિબુધપ્રભસૂરિ આ. માનદેવસૂરિની પાટે આ. વિબુધપ્રભસૂરિ થયા.
આ સમયે આ. જિનભદ્રગણુ ક્ષમાશ્રમણ, અને રાજા શંકર ગણ થયા છે, કુલ્હાતીર્થની સ્થાપના થઈ છે. આ જિનભદ્રગણું ક્ષમાશ્રમણ
તેઓ મહાગ્રતધર, આગમાર્થવાદી, સમર્થ વિવેચક અને સફળ શાસ્ત્રનિર્માતા હતા. તેમને પરિચય યુગપ્રધાન પટ્ટાવલી (પૃ. ૧૯૪)માં આવી ગયા છે.
રાજા શંકરગણું દક્ષિણ ભારતમાં શિવ અને શંકર નામના ઘણા રાજાઓ. થયા છે. તે પૈકીના કેટલાએક નીચે મુજબ છે.
૧. કાંતિપતિ શિવકટિ, શિવસ્જદ કે શિવકુમાર (વિકમની બીજી સદી) ૨. કલેચૂરી કૃષ્ણરાજને પુત્ર શંકરગણુ.
(આશરે વિક્રમ સંવત ૬૪૦) ૩. શ્રી પુરુષને પુત્રજેન રાજા શિવામર (વિકમની આઠમી સદી) ૪. સહમણુને ભેટે પુત્ર શંકરગણ (વિ. સં. ૧૦૦૫). પ. પલ્લવરાયને પુત્ર શંકર નાયક ( વિક્રમ સં. ૧૧૪૦). આ પાંચ પૈકીના પહેલા ત્રણ રાજાએ જેનધમી હતા. કરગણું તે કલ્યાણને જેન રાજા હતું, તે કલર્રી વંશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org