________________
પ્રકરણ ઓગણત્રીસમું
આ૦ જયાનન્દસૂરિ આ. વિબુધસૂરિની પાટે આ યાનન્દસૂરિ થયા.
તેમના ઉપદેશથી પિરવાડ મંત્રી સામતે સમ્રાટ સંપ્રતિનાં ઘણું દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, જેમાં હમીરગઢ, વીજાપુર, વરમાણ, નાંદીયા, બામણવાડા, અને મુહરીનગર વગેરે મુખ્ય હતાં.
આ અરસામાં દિગમ્બર આ. અકલંકદેવ, કેટયાર્ય મહત્તર, આ. સિંહસૂરઆ. સિંહસૂરિ અને આ. માનતુંગસૂરિ વગેરે સમર્થ આચાર્યો થયા છે. તેમજ રાજા હર્ષવર્ધન અને વૃદ્ધભેજ પણ આ જ સમયના ઐતિહાસિક રાજાઓ છે. આ અકલંકદેવઃ
તેઓ સમર્થ દિગમ્બર આચાર્ય છે. તેમણે વિ. સં. ૭૦લ્માં શાસ્ત્રાર્થ કરી બૌદ્ધોને જીત્યા હતા. બૌદ્ધ શ્રમણએ આ. મહૂવાદી સાથેના વાદમાં પરાજય પામી શરત પ્રમાણે સૌરાષ્ટ્રને ત્યાગ કર્યો હતે. એ જ રીતે તેઓએ આ વાદમાં દક્ષિણ હિંદને ત્યાગ કર્યો હોય તે તે બનવાજોગ છે. આ. અકલંકદેવે ન્યાયવિનિશ્ચય, લઘીયસ્ત્રયી, પ્રમાણસંગ્રહ, તત્ત્વાર્થ વાતિક વગેરે ગ્રંથ રચ્યા છે. કેટયાય મહત્તર :
યુ. પ્ર. આ. જિનભદ્રગણું ક્ષમાશ્રમણે પિતાના “વિશેષાવશ્યક મહાભાષ્ય” ઉપર પતે જ ટીકા બનાવવી શરૂ કરી પરંતુ છઠ્ઠા ગણધરવાદના વક્તવ્યવાલી ઘ૦ ગાથા સુધીની ૪૫૦૦ શ્લેકપ્રમાણ ટીકા રચ્યા પછી તેઓ સ્વર્ગે ગયા, એટલે કેટયાર્ય વાદિગણિ મહત્તરે પછીના ભાગની લગભગ પ૭૫૦ લેકપ્રમાણુ
પ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org