________________
૪૪૪ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ વલભીતીર્થ:
વલભીમાં વીર સં. ૯૮૦ માં આગમે પુસ્તકારૂઢ થયાં છે, તેથી તે આગમતીર્થ મનાય છે.
આણંદપુર:
અહીં વીર સં. ૯૩ માં ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનાં જાહેર વ્યાખ્યાનને પ્રારંભ થયેલ છે. અહીં. ભ. શ્રેષભદેવનું પ્રાચીન વિશાળ દેસર છે. આ નગર અત્યારે વડનગર એવા નામથી પ્રસિદ્ધ છે. આ નગરનાં જૂનાં નામે આનર્તપુર અને આનંદપુર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org