SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વલભીતીર્થ: વલભીમાં વીર સં. ૯૮૦ માં આગમે પુસ્તકારૂઢ થયાં છે, તેથી તે આગમતીર્થ મનાય છે. આણંદપુર: અહીં વીર સં. ૯૩ માં ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનાં જાહેર વ્યાખ્યાનને પ્રારંભ થયેલ છે. અહીં. ભ. શ્રેષભદેવનું પ્રાચીન વિશાળ દેસર છે. આ નગર અત્યારે વડનગર એવા નામથી પ્રસિદ્ધ છે. આ નગરનાં જૂનાં નામે આનર્તપુર અને આનંદપુર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy