________________
સત્તાવીશમુ
૦ માનદેવસૂરિ (બીજા)
૪૪૯
છે. તેમને તપસ્વી, સમર્થ અને વ્યાખ્યાનલબ્ધિવાળા અનેક શિષ્યા હતા. તેમાંય પણ કાર્તિકેયનાં છ મુખની જેવા નાગ, વિદ, મમ્મડ, દુ, અગ્નિશમાં અને વડેસર એ છ મુખ્ય શિષ્યા હતા, આચાર્ય હતા. આ શિષ્યાએ ગુજરાતમાં ( સંભવતઃ જાલેારથી પચાસર સુધીના પ્રદેશમાં ) વિચરી નવા જૈને બનાવ્યા અને ઘણાં જિનમદિર સ્થાપ્યાં હતાં.
૫. વટેશ્વર ક્ષમાશ્રમણઃ—॰ યક્ષદત્તગણીને અનેક શિષ્યા હતા, જે પૈકીના છ શિષ્યાને તેમણે આચાર્ય પદ આપ્યું હતું. તેમાંના છઠ્ઠા આ॰ શ્રીવટેશ્વર ક્ષમાશ્રમણ છે. તેમનું સૌમ્ય મુખ જોવાથી દુર્જન મનુષ્ય પણ ઠંડાગાર થઈ જતા હતા. તેમણે પોતાના ઉપદેશ દ્વારા અનેક સ્થાનનું મિથ્યાત્વ દૂર કર્યું હતું, જૈન ધમ ના ખૂબ પ્રચાર કર્યાં હતા અને તેમના ઉપદેશથી આકાશવપ્રનગરઅખરકેટ—ઉમરકેાટમાં વિશાળ જિનમદિર અન્યું હતું.
દક્ષિણાંકચિહ્ન આ ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા” પ્રશસ્તિમાં આ॰ વટેશ્વરસૂરિને ચદ્રકુલના બતાવ્યા છે.
દશમી સદીના કૃષિ ગચ્છના આ જયસિંહસૂરિ ધર્માંદેશમાલાના સ્વાપવિવરણની પ્રશસ્તિમાં આ વટેશ્વરસૂરિને ક્ષમાશ્રમણ પદધારી લખે છેઅને વાચક શ્રીદેવવાચકની સ્થવિરાવલીમાં થયાનુ જણાવે છે. ( ગાથા-૨ )
આ॰ શ્રીજયસિંહસૂરિ વિ. સ. ૧૪૨૨માં ‘કુમારપાલ મહાકાવ્ય'ની પ્રશસ્તિ (શ્ર્લ॰ ૧, ૨)માં આ૦ શ્રીવટેશ્વરની પર પરામાં થયેલ મહાતપસ્વી શ્રીકૃષ્ણઋષિને આ શ્રીસુહસ્તિસૂરિના શિષ્ય ચાર લબ્ધિવાલા દશમા ગણનાયક શ્રીગુપ્તસૂરિથી ઉત્પન્ન થયેલ ચારણ ગણુની ચેાથી વજ્રનાગરીશાખાના બીજા વિટકુલના જણાવે છે.
શ્રીકલ્પસૂત્ર”માં ચારણગણુનાં સાત કુલે મતાન્યાં છે. તેમાં શ્રીજી કુલ પ્રીતિધર્મ છે. વિટપ નામનુ કાઈ કુલ નથી પણ એમ લાગે છે કે આ વિટપ શબ્દથી વાશાખાનાં નાગેન્દ્ર આદિ ચાર
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org