________________
૪૨૩૪
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ
અને વરદત્તનાં ચિત્રો છે. પ્રજાપીડન, માંસલેાલુપતા, શિકાર, યજ્ઞહામ, સત્તાની આંધી, કસાઈ, સ્ત્રીમેહ, વેશ્યાના ધંધા અને દાન વગેરેને વિશદરીતે આલેખ્યાં છે, રસની જમાવટ અખંડ રહે છે, વણું ન ભાવવાહી અને અસરકારક છે.
આ આગમાં તત્કાલીન રાજ, લેમાહાર, ચિકિત્સાજ્ઞાન, ગુન્હાના કાયદાએ, ક્રૂર દ વિધાન, ગુન્હેગારના વઘેાડા વગેરે પ્રાચીન વ ના મળે છે
૧૨. દષ્ટિવાદ—આ આરનું અગ હતુ, જે વીર સં. ૧૦૦૦માં નાશ પામ્યું છે.
૧૨. આવશ્યકસૂત્ર——જેનાં સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયાત્સગ અને પ્રત્યાખ્યાન એ ૬ અગે છે, જેની રચના પૂ. ગણધરો અને પૂર્વધરાએ કરેલ છે. શ્લાકપ્રમાણ ૧૨૫.
પકખીસૂત્ર અને શ્રાદ્ધ પ્રતિક્રમણત્ર એ તેની સાથે જોડાચેલાં સૂત્રો છે.
૧૩. દશવૈકાલિકસૂત્ર—ચૌદ પૂર્વધારી આ॰ શય્યંભવસૂરિએ બાળમુનિ મનકને માટે બનાવેલાં ૧૦ અધ્યયન અને ૭૦૦ શ્લોકપ્રમાણ આગમ. આમાં મુનિજીવન જીવવા માટે બહુ ટૂંકું અને બેધપ્રદ વસ્તુનિરૂપણ છે. આ સૂત્ર ભણ્યા પછી જ મુનિ જૈનમુનિ પદને યાગ્ય મને છે. આ સૂત્ર ઉપર એ પિરિશષ્ટો પણ છે. (વિશેષ માટે જુઓ, પૃ. ૧૧૩)
કલ્પિતાકલ્પિતઃ—મર્યાદા પ્રતિપાદક આગમ. ૫શ્રુતઃ—સ્થવિકલ્પ આદિના અધિકાર.
૧૪. ૧૫. લઘુ ૧૬. મહાકલ્પશ્રુતઃ—થવિકલ્પ આદિના વિશેષ અધિકાર. ૧૭. ઔપયાતિક:---નગર, ચત્ય, વન, વૃક્ષ, મગધરાજ કુણિક, રાજપરિવાર, તીર્થંકર, પ્રભુવદનવિધિ વગેરે વિષયોને વણું વતું શાસ્ત્ર, દરેક આગમામાં નગર વગેરેના વણુ ન પ્રસંગે, વર્ણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org