________________
છવ્વીસમું]. આ સમુદ્રસૂરિ
૪૨૫ માટે આ સૂત્રની જ સાક્ષી આપવામાં આવે છે. વળી, આ સૂત્રમાં ચારે ગતિની ઉત્પત્તિ અને તપસ્વીઓ વગેરેના પરભવને અધિકાર આપે છે. શ્લેક ૧૬૦૦ (૧૨૦૦) - ૧૮. રાજમણીય–જેમાં પ્રદેશ રાજા અને કેશી ગણધરને જીવ વિષયક સંવાદ, પ્રદેશને ધમપ્રેમ, રાણીની કામુકતા, રાજાનું મૃત્યુ, સૂરિયાભદેવ, જિનપ્રતિમાપૂજન, પૂજાવિધિ, ભગવાન મહાવીરસ્વામી પાસે આવી કરેલ ૩૨ પ્રકારનું નાટક વગેરે વર્ણન છે. ગ્લૅક ૨૧૦૦
૧૯ છવાછવાભિગમસૂત્ર –જેમાં ૯ અધ્યયને, ૧૮ ઉદ્દેશા અને ૪૭૫૦ લેકપ્રમાણ ગદ્ય સંગ્રહ છે. જેમાં જીવ અને અજીવનું સ્વરૂપ બતાવ્યું છે. જેના ૨ થી પ્રારંભીને ૧૦ સુધી ભેદ પાડ્યા છે. ત્રીજા અધ્યયનમાં વિજયદેવ, શાશ્વત જિનપ્રતિમાઓ, ઉપકરણ, પૂજાવિધિ અને ૩ર જાતનાં નાટકે બતાવ્યાં છે. સમુદ્રના ભસ્તી–એટનું કારણ, નંદીશ્વરદ્વીપનાં બાવન જિનાલયે, ભૂગોળ અને ખગોળને વિષય પણ એ જ અધ્યાયમાં ચ છે.
૨૦. પ્રજ્ઞાપના સૂત્ર–જેમાં ૩૬ પદ છે, G૭૮૭ શ્લેકપ્રમાણ ગ્રંથપૂર છે, મેટો ભાગ ગદ્યમાં છે. પ્રતિપાદક વિષય ભગવાન અને ગૌતમસ્વામીના પ્રશ્નોત્તરરૂપે ગૂંચ્યા છે. દેશ પૂર્વ ધર આ૦ શ્યામાચાર (જુઓ: પૃ. ૧૮૦) વીર સં. ૩૬૦ લગભગમાં આ આગમ બનાવ્યું છે.
આ સૂત્રમાં જૈન દર્શનના દરેક વિષયે નિરૂપ્યા છે. એટલે કે-૧. પ્રજ્ઞાપના, ૨. સ્થાન, ૩. અ૫બહુત્વ, ૪. આયુષ્ય, પ. પર્યાય, ૬. ઉપપાત, ૭. શ્વાસે શ્વાસ, ૮. સંજ્ઞાઓ, ૯. ઉત્પત્તિસ્થાન, ૧૦. ચરમ, ૧૧. ભાષા, ૧૨. પાંચ શરીરે, ૧૩. પરિણામ, ૧૪. કષાય, ૧૫. પાંચ ઈદ્રિયે, ૧૬. પ્રગ, ૧૭. છ લેશ્યા, ૧૮. કાયસ્થિતિ, ૧૯. સમ્યત્વ, ૨૦. અંતકિયા, ૨૧. દેહમાન, રર. યિા, ૨૩ થી ૨૭. કર્મવિચાર, ૨૮. આહાર, ૨૯ ઉપગ, ૩૦. જેવાને વિચાર, ૩૧. સંજ્ઞીભેદ, ૩૨. સંયમ, ૩૩. અવધિજ્ઞાન, ૩૪. દેવદાંપત્ય, ૩પ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org