________________
૪૩૪
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ગૌતમબુદ્ધના નિર્વાણ પછી મળેલ પહેલી સંગીતિમાં બુદ્ધપ્રવચન ત્રિપિટકરૂપે સંગ્રહિત થયેલ છે, જે પાલિ ભાષામાં છે. ત્રિપિટકની ભાષાનાં પાલિ, પાવચન, તતિ, ભારતી વગેરે નામે છે. (ત્રિપિટકાચાર્ય ધર્મ ભિક્ષુરક્ષિતની “પાલિસાહિત્યક રૂપરેખા
વિશ્વવાણી, કે. ૮૧) गौतमबुद्ध उत्पन्न हुए। उन्होंने लोकभाषामें लागोंको धर्मोपदेश दिया। धर्मधर सिंहलके स्थविरवादी हैं, वे कहते हैं “हमारे धर्म ग्रंथ मूल मागधीभाषामें हैं"। हां, यदि उच्चारणकी विशेषताको कोई नगण्य समझे, तो उनका कथन बहुत कुछ सच निकलेगा।
(રાહુલજીની પુરાતત્ત્વ નિબંધાવલી. પૃ. ૨૧૯, રર૦) स्वतन्त्रस्य पुनरेकवत् सर्वा अपि भाषाः स्युः। (કવિ રાજશેખરની કાવ્યમીમાંસા, પૃ. ૫૧ વિકમની દશમી સદી)
* मगधके राजा शिशुनागने अपने अन्तःपुरमें ट, ठ, ड, ढ चार मूर्धन्य (शषस) तीन ऊष्म और क्ष जैसे दुरुचार अक्षरों पर सख्त प्रतिबंध लगाया था । बोलनेवाले दण्डित होते थे। शूरसेनके राजा कुविन्दने अपने अन्तःपुरमें परुष व्यंजनोंके उच्चारणको वर्जित कर रक्खा था । कुन्तलदेशके नृपति सातवाहनने अन्तःपुरमें प्राकृतको विचारविनिमयके लिये स्थान दिया था। महलोंमें प्राकृत आमतौर पर बोली जाती थी।
दक्षिणके लोग तालपत्र व्यवहार में लाते थे। जैन भाण्डारों में भी ताडपत्रोंका ઉર્વ દૈો (શ્રી, જનાર્દન મિત્રની “રાજશેખર ઔર કાવ્યમીમાંસા.” વિશાલ
ભારત ભા. ૩૯, અં. ૪, પૂર્ણક ૧૩૩) મૌર્ય રાજા અશોક વગેરેના શિલાલેખો અને અનુશાસન માગધી ભાષામાં જ ખોદાયેલ છે. કેમકે તે સમયે તે રાજ્યભાષા હતી-રાષ્ટ્રભાષા હતી. શરસેનના રાજ કુવિંદે રાજમહેલમાં કઠીન અને જોડિયા અક્ષરે બેલવાની સખ્ત મના કરી હતીતેમજ કુંતલને રાજા સાતવાહને પણ રાજમહેલમાં પ્રાકૃતભાષાને જ સ્થાન આપ્યું હતું. (કવિ રાજશેખરની કાવ્યમીમાંસા) આઢય રાજ્યમાં દરેકે દરેક પ્રાકૃત ભાષા બોલતા હતા. (રજ ભેજનું સરસ્વતીકંઠાભરણ) મહારાષ્ટ્રમાં પ્રકૃષ્ટ પ્રાકૃત ભાષા જ બોલાતી હતી, (કવિ દંડીને કાવ્યાદ) ગુજરાતમાં સર્વથા પ્રાકૃતભાષા જ બોલાતી હતી.
(કવિ રાજશેખરનું રામાયણ તથા કાવ્યાદર્શ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org