________________
૨૩ ૩
છવ્વીસમું]
આ૦ સમુદ્રસૂરિ बालनीमूढमूर्खाणां, नृणां चारित्रकाशिणाम् ।
अनुग्रहार्थं सर्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः॥
ચારિત્રને ઈચ્છનારા ઓછી બુદ્ધિવાળા મનુષ્ય, બાળકો અને સ્ત્રીઓના લાભ માટે તીર્થકરેએ શાસ્ત્ર પ્રાકૃતમાં બનાવ્યાં છે.
(આ) હરિભદ્રસૂરિકૃત, દસયાલિયસુત્ત ટીકા) ગુજૂળ વિવા, વાઢિ-૩જિયં-જ-વિતા थी-बालवायणत्थं, पाइयमुइयं जिणवरेहि ॥
તીર્થકરેએ દૃષ્ટિવાદ સિવાયના કલિક, ઉત્કાલિક અને અંગ વગેરે સિદ્ધાંત સ્ત્રી અને બાળકને ભણવા માટે પ્રાકૃતમાં કહ્યો છે.
(આચારદિનકર) सा मागधी मूलभासा, नरा यायादिकप्पिका। ब्राह्मनो च (त) सुतालाया, सम्बुद्धा चापि भासरे ॥
માગધી એ જ મૂળ ભાષા છે. મનુષ્ય, નારકીઓ, બ્રહ્મલેક સુધીના દેવે અને બૌદ્ધો આ જ ભાષામાં બોલે છે.
(બૌદ્ધપ્રવચન, બૌદ્ધ સાહિત્ય) નરક, પતિ , પ્રેત્ય (ભૂતપ્રેત), મનુષ્ય લેક અને દેવેલેકમાં મોટા ભાગે સર્વત્ર માગધી ભાષા જ બેલાય છે. એટ્ટ (ઉડિયા), કિરાતી, આંધ્ર, યાવની અને દ્રાવિડી વગેરે ભાષાઓ બદલાયા કરે છે. માત્ર એક આ માગધી ભાષા જ યથાનુરૂપ અને આર્ય વ્યવહારવાળી હવાથી બદલાતી નથી. ગૌતમબુદ્ધ પણ ગ્યને ઉપદેશ આપે ત્યારે માગધી ભાષામાં જ આપે છે. કેમકે માગધી ભાષા વડે અર્થે સુગમતાથી બતાવી શકાય છે. પ્રતિસમ્મિદા પામેલ મનુ ભ્યોને બોધ થવામાં માગધી ભાષામાં ઉપદેશેલ બુદ્ધિવચન સાંભળવા પૂરતી જ વાર હોય છે, જેને સાંભળવાથી અનેક જાતના અર્થો સ્પષ્ટ થઈ જાય છે. કદાચ તેઓને બીજી ભાષામાં બુદ્ધવચન દેવામાં આવે તે તે તેને તાણી ખેંચીને શીખવવું પડે છે. વળી કેટલાએકને તો તેમ ઘણું શીખવા છતાં પણ પ્રતિસમિદાય પ્રાપ્ત થતી નથી.
(પટ્ટિસમિદાગ્ય અને વિર્ભાગની અદકથાઓ) ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org