________________
છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ
૪૨૯ ૬૮. કપિતા –કલ્પાવતસિકા–અ) ૧૦. સૌધર્મ વગેરે કલ્પમાં ઉત્પન્ન થનારા સમ્રાટ શ્રેણિકના ૧૦ પૌત્રોનાં દાંતિ.
૬૯ પુપિકાઅ૦ ૧૦, જેમાં ચારિત્રમાં શિથિલ થયેલાનાં દૃષ્ટાંત છે. ત્રીજા અધ્યાયમાં મિલ બ્રાહ્મણની વાત છે, તે મેઢે મુહપત્તિ બાંધે છે, ત્યાં તે કિયાને મિથ્યાત્વની ક્રિયા બતાવી છે. તે કપિલતાપસ થાય છે, અંતે જૈન મુનિ બને છે.
૭૦ પુષ્પચૂલા–પુષિકાનું પરિશિષ્ટ અ૦ ૧૦,
૭૧. વૃષ્ણિદશા-અ૦ ૧૨, યાદવકુળના અંધકવૃષ્ણિ વંશના બાર કુમારોનાં દૃષ્ટાંત.
૭૨. આસીવિભાવના–દાંતનું ઝેર વગેરે. ૭૩. દષ્ટિવિભાવના–દષ્ટિવિષ. ૭૪. ચારણુસ્વમભાવના–આકાશગમન, વમવિદ્યા. ૭૫ મહાસ્વભાવના – સ્વમશાસ્ત્ર, આંખનું ઝેર. ૭૬. તેજેનિનિસર્ગ –તેજલેશ્યાનું સ્વરૂપ.
૭૭. દગિદ્ધિદશા–જેમાં વાત, વિવાત, ઉવવાત, સુખિત્ત, કસિણ, ૪૨ સ્વને, ૩૦ મહાસ્વપ્ન, હરિ, રામ અને ગુસ, એમ ૧૦ અધ્યયને હતાં. (સ્થા. ૧૦, ઉ૦ ૩, સૂ) ૭૫૫)
૭૮. દીર્ઘદશા–અ૧૦, જેમાં આ૦ સંભૂતિવિજય તથા આ૦ પદ્મનાં દૃષ્ટાંતે હતાં. આ પદ્ધ તે આ વાસેનસૂરિના ગુરભાઈ હોય તે આ સૂત્ર આર્યરક્ષિતસૂરિની વાચનાનું હશે એમ લાગે છે.
૭૯ બંધદશા:-અ૦ ૧૦.
૮૦. સંક્ષિસદશા–જેમાં (પર) લઘુ વિમાન પ્રવિભક્તિ વગેરે ૧૦ અધ્યયનેને સંક્ષેપ હતે.
૮૧. પ્રશ્નવ્યાકરણદશા–આ સૂત્ર પ્રશ્નવ્યાકરણને એક વિભાગ કે તેના સારરૂપે હશે, જેમાં ઉપમા, સંખ્યા, ઋષિભાષિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org