________________
૪૨
જૈન પર પરાને ઇતિહાસ
[ પ્રકરણ
વેદના, પીડા, અને ૩૬. સમુધ્ધાતનુ વિસ્તૃત વર્ણન કરેલ છે. જૈન દર્શીનનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે એમ કહીએ તા કહી શકાય.
૨૧. મહાપ્રજ્ઞાપન સુત્ર:પ્રજ્ઞાપનાસૂત્રને વિસ્તાર ૨૨. પ્રમાદાપ્રસાદત્ર:-પ્રમાદ,અપ્રમાદ અને તેનું પરિણામ ૨૩. નંદીસ્ત્ર:—વાચક શ્રીદેવવાચકકૃત પાંચ જ્ઞાનનું વર્ણન. શ્લોક ૭૦૦.
૨૪. અનુયાગઢારસૂત્ર:—આવશ્યક શ્રુતસ્કંધ ઉપર અનુયે ગ વિચારણા, શ્લોકપ્રમાણ ૨૦૮૫, આ સૂત્રમાં તરંગવતી, મલયવતી અને આત્માનુશાસ્તિના પણ ઉલ્લેખ છે. આ આરક્ષિત, આ. કદિલ કે આ. દેવિષે એ આ સૂત્ર રચ્યું હશે એમ લાગે છે.
૨૫. દેવેન્દ્રસ્તવઃ—ગાથા ૩૦૭, કર્તા ઋષિપાલિત મુનિ છે. ૨૬. તંદુલવૈચારિક પ્રકી કે:—એક જિંદગીના શ્વાસેરચ્છ્વાસ, આહાર, ગર્ભ કાળ, દેહનિર્માણનાં સાધના, ગર્ભ સંખ્યા, મીઠું, તાંદુલ વગેરેના વિચાર, ગાથા ૧૩૯ સાથે સાથે ગદ્યપાડ પણ છે.
૨૭. ચદ્રવેયક પ્રકીક:—ગાથા ૧૭૪ ( ૩૧૦ ) જેમાં રાધાવેધનું દૃષ્ટાંત છે. મરણ સમયે કેમ વર્તવુ તેનુ નિરૂપણ છે. ૨૮. પ્રજ્ઞસિ:-ખગોળ શાસ્ત્ર. પ્રાભૂત ૨૦. શ્લોક ૨૨૦૦, ર૯. પેારસીમ’ડળ:—પહેારના જ્ઞાનનું ગણિત વગેરે. ૩૦. મડલપ્રવેશ:—સૂર્ય ગતિ વિચાર.
૩૧. વિદ્યાચરણુવિનિશ્ચય:જ્ઞાન અને ચારિત્રના ફળને
નિર્ણય.
૩૨. ગણિવિદ્યા: આચાર્ય ને ઉપયેગી જ્યાતિષ, શકુન વગેરે જ્ઞાનનુ લધુશાસ્ત્ર, ગાથા ૮૨.
૩૩. યાનવિભક્તિ:ધ્યાનના ભેદો-પેટા ભેદોનું વર્ણન. ૩૪. મરણુવિક્તિ:--બાળમરણુ, પંડિત મરણ વગેરે વર્ણ ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org