________________
પ્રકરણ છવ્વીસમું
આ સમુદ્રસૂરિ આ નરસિંહસૂરિની પાટે આ સમુદ્રસૂરિ થયા છે. તેઓ અજોડ વાદી હતા. આ મુનિસુંદરસૂરિ લખે છે કે –
ખુમાણ રાજાના કુળમાં સમુદ્રસૂરિ થયા, તેમણે દિગમ્બરોને વાદમાં હરાવ્યા, અને નાગહૃદમાં ભગવાન પાર્શ્વનાથનું તીર્થ પિતાને આધીન કર્યું.
(ગુર્નાવલી લે. ર૯) તેઓ શિલાદિત્યવંશના બાપા રાઉલના પુત્ર રાજા પહેલા ખુમાણના પુત્ર હતા. ખુમાણ રાજાના વંશજે પાછળથી શીસેદિયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે.
આ સમુદ્રસૂરિ સૂર્યવંશી ક્ષત્રિય, મહાપ્રતાપી, તપસ્વી, વિદ્વાન અને વાદી હતા. ચિતડને રાણે કુટુમ્બી હોવાના કારણે તેઓશ્રીને બહુ માનતે હતે.
તેઓશ્રીએ દિગમ્બરેને વાદમાં જીતી લીધા અને નાગહદ તીર્થની રક્ષા કરી હતી. બાડમેર, કોટડા વગેરે પ્રદેશમાં વિચરી શાસનપ્રભાવને કરી હતી, જૈન ધર્મને ખૂબ પ્રચાર કર્યો હતે. અને ત્યાંની ચામુંડાદેવીને પણ પ્રતિબંધી હતી.
તેમણે વૈરાટનગરમાં પણ દિગમ્બરોને હરાવી જયનાદ ગજાવ્યું હતું અને વેતામ્બર ધર્મને ફેલાવે કર્યો હતે.
આ અરસામાં આ૦ ભૂતદિન્નસૂરિ આ૦ દેવર્ધિગણી ક્ષમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org