________________
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
મથુરામાં અને વલ્લભીમાં ચેાથી આગમવાચના: વીરનિર્વાણની નવમી સદીનું પહેલું ચરણુ તે ભારતવમાં અશાંતિને કાળ છે. તે સમયે. સૌરાષ્ટ્રમાં ઔદ્ધાચાય નદે વિત ંડાવાદ ચલાવ્યા હતા, એટલે જનતા હ્યેાભમાં પડી હતી, ઉત્તર ભારતમાં હૂણે અને ગુપ્તાનું ખૂનખાર યુદ્ધ ચાલ્યુ હતું એટલે પ્રજાની હાડમારીને! પાર ન હતો, એક સાથે ખાર વર્ષોના દુકાળ પડત્રો હતા એટલે સર્વત્ર અન્ન-પાણીના સાંસા હતા, ભૂખમરા અને રોગચાળા વધી પડચા હતા, આ ભયંકર કાળમાં પાદવિહારી નિગ્રન્થ જૈન મુનિની શી દશા થાય? તે સહેજે સમજી શકાય તેમ છે. જૈન શ્રમણેાના વિહાર શકાઈ ગયા, પર્ડન—પાઠેન બંધ થઈ ગયું અને જિનાગમના ઉચ્છેદ થવાની ઘડી આવી પહેાંચી હતી. અંતે સૌરાષ્ટ્રમાં જૈનાચાર્ય મલ્લવાદી જીત્યા, ઉત્તર ભારતમાં ગુપ્તા અને બાર દુકાળી ઊતરી ગઈ એટલે સર્વ થાળે પડવા લાગ્યું. આ સમયે આ૦ લિસૂરિ તથા આ॰ નાગાનું નસૂરિએ મથુરામાં તથા વલભીમાં મેહુ“ મુનિ સમ્મેલન ' મેળવી ચાથી આગમવાચના કરી, જિનાગમેને ગ્રંથ રૂપે લખ્યા.
૩૯૦
આ વાચના અતિહાસિક છે. કેમકે અત્યાર સુધી જિનાગમે માત્ર કંઠસ્થ જ રહેતાં હતાં, લખાતાં ન હતાં અને જો વધુ વખત આમ જ ચાલે તો જિનાગમેન વિચ્છેદ્ઘ થાય, તેવી જ પરિસ્થિતિ હતી. ઉક્ત આચાર્યાએ ભાવિ શ્રમણાની શક્તિનું માપ લઇ જિનાગમા ચિરકાળ ટકી રહે એવા ઉપાય જ્યેા હતેા; જેમાં તેને ઘણી સફળતા મળી હતી. એટલે આ વાચના બહુ જ મહત્ત્વની લેખાય છે. આ સ્કુદિલ અને આ નાગાર્જુન એ વાચક વંશના પ્રસિદ્ધ વાચનાચા છે. (જુએ પૃ. ૧૮૬, ૧૮૭)
આ સ્કંદિલસૂરિએ મથુરામાં ઉત્તરાપથના જૈન શ્રમણાને એકઠા કરી વીર સ૦ ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચાથી આગમવાચના કરી હતી અને સર્વાનુમતે તૈયાર થયેલ પાર્ટને પુસ્તકરૂપે લખ્યું હતા. આ કાર્ય માં આર્ય જ બુ અને આ હિમવ ́તના પૂરો સહયોગ હતા. આ વાચના મથુરામાં જે સ્થાને થઈ તે સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org