________________
નેવીમ]
દેવાન દરિ
૩૦૧
આજે ચેારાથી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. તેમાં આજે ઉપ વિવેક ગણી પ્રતિષ્ઠિત આ જ ખૂસ્વામીની પાદુકા વિસજમાન છે.
મા
આ॰ નાગાર્જુનસૂરિએ વલભીમાં દક્ષિણાપથના જૈન શ્રમણાને મેળવી વીર સ. ૮૩૦ થી ૯૪૦ સુધીમાં ચેાથી માત્રમવાચના કરી હતી અને સર્વીસમ્મત આગમપાર્ટને પુસ્તકરૂપે લખ્યા હતા. આ કામાં આગોવિદ અને આ॰ મલ્લવાદી વગેરેના પુરો સહકાર હતા.
આ બન્ને વાચનાના આગમપાઠાને પરસ્પર મેળવી તેમાંથી એક ચાક્કસ પાઠ કરવાનુ બાકી હતું પણ તેવા યોગ મળ્યો નહીં એટલે એ કાર્ય અધૂરું રહ્યું. તેઓએ પોતપોતાના આગમપાઠ પાતપાતાના શિષ્યાને આપ્યા અને એ રીતે આ સ્કંદિલની વાચના અને આ॰ નાગાર્જુનની વાચના એમ બે પાઠે કાયમ રહ્યા.
આ વાચના આ॰ સિંહસૂરિના સ્વર્ગવાસ તથા બૌદ્ધાચાર્ય નંદના પરાજય પછી અને વલભીભગની પહેલાં થઈ છે. આથી અમે અહીં વીર સ. ૮૩૦ થી ૮૪૦ની સાલવારી આપી છે; તે ખરાખર છે. વળી તે સમયે ઉત્તર ભારતમાં ગુપ્ત રાજા હતા અને વલભીમાં આદ્ય શિલાદિત્ય રાજા હતા, તે રાજાએ વિદ્યાવ્યાસંગી અને ધર્મ પ્રેમી હતા. એટલે તેઓના રાજ્યકાળમાં આવી વિદ્યાપ્રવૃત્તિએ થાય એ બહુ જ સંભવિત વસ્તુ છે.
આ જિનદાસમહત્તર આ વાચનાને ‘માથુરીવાચના ’ તરીકે આળખાવે છે. ( નંદીક્ષ્ણ ) ક॰ સ૦ આ॰ હેમચંદ્રસૂરિ લખે છે કેजिनवचनं च दुष्षमकालवशादुच्छिन्नमिति मत्वा भगवद्भिनगाजुन - स्कंदिलाचार्यप्रभृतिभिः पुस्तकेषु न्यस्तम् ॥
( યોગશાસ્ત્ર પ્ર૦ ૩, શ્લાક ૧૨૦ ની ટીકા )
આ॰ મલયગિરિજી તથા મહેાપાધ્યાય વિનયવિજયજી જણાવે છે કે—આ સ્કંદિલે ‘ માથુરીવાચના ’ કરી અને આ વિષેગણી ક્ષમાશ્રમણે ‘વલભીવાચના’ કરી. આ ચેાથી વાચના અને પાંચમી વાચનાને અનુલક્ષીને લખ્યુ હાય એમ સભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org