________________
૪૬ જૈન પરંપરાને ઇતિહાસ
પ્રકરણ રણસિંહના પુત્ર અને પ્રજાએ પણ “ઉપદેશમાલાનું પઠન પાઠન ચાલુ રાખ્યું અને એ રીતે “ઉપદેશમાલા” ચિરંજીવ બની. આ ઉપદેશમાલાની રચનાને ઇતિહાસ છે.
ધર્મદાસગણું મહત્તરે પિતાના પુત્રને પ્રતિબંધવા માટે પ્રાકૃત પ૪૪ ગાથામાં ઉપદેશમાલા બનાવી છે. તેમાં આચારનું પ્રતિપાદન છે, અસરકારક ઉપદેશ છે, સચેટ દલીલે છે, અનેક ઐતિહાસિક દુષ્ટતે છે, “આને અભ્યાસી અનંત સંસારી ન હોય તે ધમ બને જ બને.” એવું પ્રતિજ્ઞાવચન છે.
તેમાં ગ્રંથકારે પિતાનું નામ આ રીતે બતાવ્યું છે– धंत-मणि-दाम-ससि गय णिहि, पयपढमक्खराभिहाणेण । उवएसमालपगरणमिणमो रइयं हिअट्ठाए ॥ ५३७ ॥
ધંત, મણિ, દામ, સીસ, ગાય, અને ણિહિ. આ પદેના પહેલા અક્ષરે (ઘવાળ)થી તૈયાર થતા નામવાળા મુનિએ હિતબુદ્ધિથી આ “ઉપદેશમાલા પ્રકરણ રચ્યું છે.
આ સિવાય ગાથા ૫૪૦ માં પણ તેમણે ઘવાણનિr એમ સ્પષ્ટ પિતાનું નામ બતાવ્યું છે.
ઉપદેશમાલા” પર આ સિદ્ધર્ષિગણીએ, સં. ૧૨૩૮ માં અધાવધતીર્થમાં આ૦ રત્નપ્રભસૂરિએ ઘટ્ટી, અને રામવિજયજીએ ટીકાઓ બનાવેલ છે. - ધર્મદાસગણીજીના સત્તાસમય માટે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે.
૧–ટીકામાં તેમને ભગવાન મહાવીર સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય બતાવ્યા છે. તેથી કે તેમને વીરનિર્વાણની પહેલી સદીમાં મૂકે છે.
૨–તેમણે ઉપદેશમાલામાં ગુરુઉપદેશના આધારે ઉપદેશમાલાની રચના, તીર્થકર દયા (કેઈ કાળે) મેક્ષ ગયાનું સૂચન, ત્રણ મેક્ષમાર્ગ અને ત્રણ સંસાર માર્ગનું પ્રવચન, સંવિઝપાક્ષિકનું વર્ણન તથા વિનયરત્ન, સ્થૂલિભદ્રમુનિ, સિંહગુફાવાસી મુનિ, મંગૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org