________________
૩૮૮ જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ બાપાનું સ્પષ્ટ નામ આપતા નથી. માત્ર કાલભેજને બાપા તરીકે કલ્પ છે. એટલે ગુહિલ પહેલાં બાપ્પા રાઉલ આવે. બાપા રાઉલ, ભર્તૃભટ્ટ અને અદ્વટ દીર્ઘજીવી રાજાઓ છે. એટલે તે ૯ રાજાઓમાં લગભગ ૪૦૦ વર્ષને કાળ જાય એ બનવાજોગ છે. આ દરેક ઘટનાઓને પરસ્પર સમન્વય કરીએ તે બાપા રાઉલ ગુ. સં. ૧૯૬, વિ. સં. ૧૬૬, મૌર્ય સં. ૮૨૧ (૮૨૧૬૦ =૮૮૧)
ની આસપાસમાં થયા છે, એમ માનવું એ સુસંગત બીના છે | બાપા રાઉલના વંશજો. આહડિયા, રાઉલ, રાણા, અને શીસેદિઆ વગેરે નામથી વિખ્યાત છે. તેની વંશાવલી આ પ્રમાણે છે:
૧. મિત્ર અને સુભગાદેવી, ૨. મહારાજા શિલાદિત્ય, મૃત્યુ ગુરુ સં૦ ૬૦, ૩. ગુહિલ, ૪. ભેજ, પ. મહેદ્ર ૬. નાગા
ડે. ડી. આર. ભાંડારકર તથા શ્રીયુત ગૌ. હી. ઓઝા કાળભોજને જ બાપા રાવળ માને છે.
સી. વી. વૈદ્ય “મધ્યકાલીન હિંદના ઇતિહાસમાં કાળભોજને નહીં કિરતુ ગુહદત્તને જ બાપા રાવળ માને છે.
શ્રીયુત અશકહ સં. ૧૦૩૪ના આતપરા શિલાલેખને આધાર આપી ગુહાદિત્ય અથવા બાપા રાવળ, ગુહિલ, ભોજ, મહેંદ્ર નાગ, શીલ, અપસજિત, મહેન્દ્ર અને કાલભોજ એ વંશાવલી આપે છે. આ રીતે ગુહિલને પિતા ગુલાદિત્ય કે જેને આપણે આદ્ય શિલાદિત્ય કહીએ છીએ તે જ બાપા રાવળ છે અને તેને સમય ગુપ્ત સં. ૧ માં આવે છે.
“એકલિંગ માહાઓમાં બાપ્પા રાવળને નાગરબ્રાહ્મણ તરીકે ઓળખાવેલ છે. ડે. ડી. આર. ભાંડારકર વિગ્નાનન્દનમ્ પાઠ આપે છે. સી. વી. વૈદ્ય તેના બ્રાહ્મણ હોવાની શંકા કરે છે. (તા. ૧૮-૨-૧૯૫૧. “પ્રજા બધું) - શાસ્ત્રી દુર્ગાશંકર કે લખે છે કે કાળભોજ એ જ બાપ્પા છે ભાંડારકર
મેવાડના રાજવંશને નાગર કહે છે તે સં. ૧૦૩૪ના આણંદપુરના શિલાલેિખના આધારે કહે છે. બાપા રાવળનાં વય, વ, વક, બમ્પ, બપક, બપાક, બાપ, બાપા, અને બાપ એમ ઘણાં નામે છે. કુંભારાણના સમયે એકલિંગ માહાતમ્ય બન્યું છે તેમાં બાપાને સં. ૮૧૦ આપે છે
(સં. ધૂમકેતુ. તા. ૩-૩-૧૯૫૧ નું સંદેશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org