________________
પ્રકરણ એકવીસમું
. આ વરસૂરિજી આ૦ માનતુંગસૂરિની પાટે શ્રીવીરસૂરિજી થયા.
તેમણે વિ. સં. ૩૦૦ (૩૬૦)માં નાગોરમાં ભવ. શ્રીનર્મિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે . नागपुरे नमिभवनप्रतिष्ठया महितपाणिसौभाग्य।
સામવેદ્ વીચાર્યસ્ત્રિમા શર્ત સાષિાશા .
વીરાચાર્યજીએ નાગપુરમાં નમિનાથ ભગવાનના મંદિરમાં વિક્રમની ત્રીજી સદી પછી પ્રતિષ્ઠા કરાવી. તેમણે સાચેરમાં પણ ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. સ્વર્ગ વીર સં.૭૯૩
-
પ્રકરણ બાવીશમું
આવ જયદેવસૂરિ આ૦ વરસૂરિની પાટે આ૦ જયદેવસૂરિ થયા છે.
“વીરવંશાવલીના ઉલ્લેખ પ્રમાણે તેમણે રણથંભેરની પહાડી પર જિનાલયમાં ભગવાન પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી અને પદ્મા વતીની સ્થાપના કરાવી હતી. તેમજ મારવાડના થળી પ્રદેશમાં વિચરી ભાટી રજપૂતને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. સ્વર્ગ વીર સં. ૮૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org