________________
પ્રકરણ તેવીશમુ આ દેવાનંદસૂરિ
:
આ॰ જયદેવસૂરિની પાટે આ॰ દેવાનંદસૂરિ થયા છે. તેમનું જીવનચિરત્ર મળતું નથી કિન્તુ · વીરવ’શાવલી'માં ઉલ્લેખ છે કે તેમણે કચ્છ-સુથરીમાં શાસ્ત્રાર્થ કરી શૈવોને હરાવ્યા હતા અને પ્રભાસપાટણમાં ભ॰ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.
આદ્ય શિલા
તાકિ કિશરામણ આ મલ્લવાદી અને રાજા દિત્ય આ અરસામાં થયા છે.
આ અરસમાં આ॰ સ્કંદિલ, આ જમ્મૂ, આ૦ હિમવંત, આ નાગાર્જુન અને આ॰ ગોવિંદ વગેરે શ્રૃતધર થયા છે, તેનુ જીવનચરિત્ર વાચકવ’શ ( જુએ : પૃ૦ ૧૮૬ થી ૧૮૮)માં વ વેલ છે. તેઓએ મથુરામાં તથા વલભીમાં ચેાથી આગમવાચના કરી હતી. આજ અરસામાં ચેાથી આગમવાચના અને વલભીભગ વગેરે ઐતિહાસિક ઘટનાઓ પણ મની છે. આ મહ્ત્વાદિરિ
આ॰ મલ્લવાદી નામના ત્રણ આચાર્યાં થયા છે; ત્રણેના જીવનચરિત્રોમાં નામની એક્તાને લીધે અસ્તવ્યસ્તતા થઇ ગઇ છે. છતાંયે ‘પ્રભાવકચરિત્ર' વગેરેમાં જે જીવનચરિત્ર મળે છે, તે આ પ્રમાણે છે:
આચાર્ય શ્રીનું જન્મસ્થાન વલભીપુર છે, તેમની માતાનું નામ દુ ભદેવી છે. દુ ભદેવીને ત્રણ પુત્રો હતા. (૧) જિનયશ, (ર) યક્ષ અને (૩) મલ્લ. આ મલ્લ એ જ મલ્લવાદી તરીકે પ્રસિદ્ધ થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org