________________
તેવી શકું? આ દેવાનંદસૂરિ
૩૭૧ દુર્લભદેવીના ભાઈ જૈનધર્મના સાધુ થયા હતા, અને આચાર્ય પણ બન્યા હતા, જેમનું નામ જિનાનંદસૂરિ હતું. તેઓ પરમ શાંત પ્રકૃતિના હતા. તેઓ એકવાર ભ૦ મુનિસુવ્રતસ્વામિની યાત્રા કરવા ભરૂચમાં પધાર્યા. અહીં તેમને છળપ્રધાન નંદ નામના બૌદ્ધ સાધુએ વિતંડાવાદથી જીતી લીધા. એટલે પરાભવ પામેલા આ જિનાનંદ ત્યાંથી વિહાર કરી વલભીપુરમાં પધાર્યા.
આ જિનાનંદસૂરિએ પિતાની બહેન દુર્લભદેવી તથા ત્રણેય ભાણે જેને સંસારની અસારતા સમજાવી દીક્ષા આપી. તેમાં ત્રણે મુનિઓએ ટૂંક સમયમાં જ બહુ ઉત્તમ રીતે શાસ્ત્રજ્ઞાન મેળવી લીધું.
પૂર્વાચાર્યોએ “જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાંથી “નયચક નામને ગ્રંથ ઉદ્ધર્યો હતે. ગુરુએ શિષ્યને આ નયચક વિનાના ગ્રંશે તથા પૂર્વમાંનું બધું શ્રત ભણાવ્યું હતું. ગુરુની પાસે બીજુ પણ એક અપૂર્વ અને અભુત પુસ્તક હતું, જે પુસ્તક પૂર્વમાં કરેલ નિષેધ પ્રમાણે બીજા કેઈએ વાંચવું ઠીક ન હતું. વાંચે તેને ઉપદ્રવની સંભાવના હતી. પરંતુ મલમુનિ બહુ જ તેજ હતા. એટલે ગુરુને ભય રહે કે આ બાલમુનિ તે પુસ્તકને વાંચવા ઉતાવળા થશે એટલે તેમણે પિતાની બહેન સમક્ષ મલમુનિને જણાવ્યું કે તમારે આ પુસ્તક વાંચવું નહિ, પછી ગુરુજી તે યાત્રા માટે વિહાર કરી ગયા. એકવાર મલમુનિએ એ ગુપ્ત પુસ્તક ઊઘાડ્યું અને એના પહેલા પાનાને પહેલે જ શ્લેક નીચે મુજબ વાંચે.
“विधिनियमभावृत्तिव्यतिरिक्तत्वादनर्थकमयोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ १॥"
જૈન સિવાયનાં દર્શને જે કાંઈ કહે છે તે વિધિ, નિયમ, ભાંગ અને વૃત્તિ રહિત હોવાથી અનર્થ કરનાર હોય છે, માટે તે અસત્ય છે તેમજ અધર્મરૂપ છે.
મદ્યમુનિજી હજી તે આ ક્ષેકનો અર્થ વિચારતા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org