________________
ચૌદમું ]
આ શ્રીવસેનરિ
૩૨૭
૪. દેવસ'ઘા——દેશીયગણુ, પુસ્તકચ્છ. શશિક મતના પણ આમાં સમાવેશ થાય છે.
ત્યારપછી દિગમ્બરીમાં નીચે મુજમ જુદા જુદા ગ નીકળ્યા છેઃ
૧. મૂળસ ઘ:-દ્રાવિડસધ જુદો પડચો, ત્યારે દિગમ્બર સંઘે પેાતાનુ' બીજું નામ “ મૂળસંઘ ” રાખ્યુ. આ નામ સાતમી સદ્દી પછીના શિલાલેખામાં મળે છે.
૨. દ્રાવિડસઘઃ—આ॰ પૂજ્યપાદના શિધ્ધ વાન'દીએ દ્રવિડની મથુરામાં વિ. સં. ૫૩૬માં દ્રાવિડસઘ સ્થાપ્યા અને પ્રાયશ્ચિત્ત નવું બનાવ્યું. આ સંઘનાં ૧ ક્રાવિડ, ૨ સ્મિલ અને ૩ પુન્નાટ એ ત્રણ નામે છે.
ખીજા આ॰ જિનસેનસૂરિ અને વાદિરાજસૂરિ આ સઘમાં થયા છે. ( ઇનસાર )
૩. યાપનીયસ ઘ॰ હરિષેણના મતે અ ફાલક અને ક'બલીસ ઘથી અને આ દેવસેનના મતેવિ. સ. ૨૦૫માં કલ્યાણીમાં શ્વેતાંબર આ॰ શ્રીકલશથી આ સંઘની ઉત્પત્તિ થયાનું મનાયુ છે, કિન્તુ તેના શિલાલેખામાં અને દાનપત્રોમાં મૂળસંઘ, નંદીગણુ અને પુન્નાગવૃક્ષ સાથે આ સધના સંબધ જોડેલ છે. આ સંધ સ્ત્રીમુકિત, કેવલિભુકિત, સઅમુક્તિ અને અન્ય લિ’ગમુકિત પણ માને છે. આ॰ હૅરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તા’માં આ સંઘના સ્રીમુકિતને પક્ષ રજુ કર્યો છે. પ્રસિદ્ધ વૈયાકરણ આ શાકઢાયન આ સધના હતા. આ સ ંઘનું બીજું નામ ગાય્યસ૨ પશુ છે.
૪. કાષ્ટાસ ઘ:—આદિપુરાણ'ના કર્યાં આ॰ જિનસેનના ગુરુભાઇ વિજયસેનના શિષ્ય કુમારસેને વિ. સં. ૭૫૩માં દિ તટમાં કાષ્ટાસંધ સ્થાપ્યા. જેની નહિતટ, માથુર, વાગઢ અને લાડવાગઢ એમ ૪ શાખાએ હતી. આ સઘ સ્રીને દીક્ષા આપતા હતા અને માપિચ્છને સ્થાને ગાયનું ચામર રાખતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org