________________
ચૌદમું] આ શ્રીવસેનસૂરિ
૩૨૫ ત્યા તે તરવું . ૨૨૮
(બહસ્વયંભૂસ્તોત્રમ્) पवं स पृष्टो भगवान् यतीन्द्रः, श्रीधर्मसेनेन नराधिपेन । હિતોપદેશ કયોટ્ટામ, કાપવાન વામનુણાય છે ઇરા |
(વરાંગચરિત, સર્ગ ૩ જે, પૃષ્ટ ૩૦ ) આ દરેક પાઠો દિગમ્મર શાસ્ત્રોના જ છે, જેમાં મુનિઓનાં વસ, પાત્ર, મુક્તિ, કેવલિઆહાર, કેવલિતપ, પરિષહ, સાક્ષરીવાણી, સ્ત્રીદીક્ષા, સ્ત્રી મુક્તિ અને નપુંસકમુકિત વગેરે વિધાનો સ્પષ્ટ છે. અનેકાંતવાદી મનુષ્ય આમાંથી ઘણું સત્ય મેળવી શકે છે. આ સંબંધે વિશેષ જાણવા ઈચ્છનારે અમારું વેતામ્બર–દિગમ્બર સમન્વય” નામક પુસ્તક વાંચી લેવું.
જૈન આગમમાં વર્ણન મળે છે કે, વીશે તીર્થકર વસ્ત્રધારી હતા, માત્ર પહેલા અને છેલ્લા બે તીર્થકરો પાછલા જીવનમાં વસ્ત્રરહિત હતા. આથી પ્રાચીન કાળમાં જિનપ્રતિમાઓ પણ બન્ને પ્રકારની બનતી હતી. પરંતુ એ પ્રતિમાવિધાન એવું હતું કે તેમાં નગ્નતાની કે અનગ્નતાની ખાસ નિશાનીઓ કરવામાં આવતી ન હતી, જેની અષ્ટપ્રકારી તથા સત્તભેદી પૂજા થતી હતી. આ સિવાય આયાગપટ્ટ, ચરણ, ચરણચિહ્નો અને અસભૂત સ્થાપનાઓની પણ પૂજા થતી હતી. દિગમ્બરોએ પોતાના નવા મતમાં આ પ્રતિમાવિધાન અને પૂજાવિધિને કાયમ રાખ્યાં હતાં. દિગમ્બરે પ્રાચીન પ્રતિમાનું દર્શન-પૂજન કરતા હતા. જો કે તીર્થો વેતામ્બરેને તાબે હતાં, પણ વિધિભેદ ન હોવાથી દિગમ્બરો તેને લાભ ઉઠાવતા હતા અને તેમણે દક્ષિણમાં પિતાનાં વતંત્ર નવાં તીર્થો પણ સ્થાપિત કર્યા હતાં. આમ આ બને સંપ્રદાયમાં શરૂમાં પ્રતિમા કે તીર્થો બાબતનો કશોય મતભેદ ન હતું, કિન્તુ વિસં. ૮૯૦ લગભગમાં ગિરનાર પર બન્ને સંઘની પરસ્પર અથડામણ થઈ ત્યારથી આ૦ શ્રી૫ભટ્ટિસૂરિની અધ્યક્ષતામાં એવી મર્યાદા બંધાઈ કે હવે પછી શ્વેતાંબર જિનપ્રતિમાને આંચળિકા (લોટ) બનાવે અને દિગમ્બર જિનપ્રતિમામાં સ્પષ્ટ લિંગ બનાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org