________________
૩૩૫
ચૌમું]
આ શીવજસેનસૂરિ ૧૦૨ થી ૧૨૨, વિ. સં. ૨૩૮ થી ૨૫૮) તે પૈકીના છેલા રાજાએ ગિરનાર તીર્થમાં ભગવાન શ્રી નેમિનાથજીના દેરાસરને જીર્ણોદ્ધાર અથવા કેઈ નવી પ્રતિષ્ઠા વગેરે કરાવ્યાં છે. આ શિલાલેખ તટેલે હેવાથી વિશેષ કંઈ જણાતું નથી પણ આ વાસેનસૂરિએ કરાવેલ ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર પછી બરાબર ૧૦૦ વર્ષે આ એતિહાસિક પ્રસંગ ઉજવાચે છે એ સહેજે સમજી શકાય તેમ છે.
“ The most interesting point about it is the word atafoglasgarai of those who have obtained the knowledge of Kevalins. Kevalin occurs most frequently in the Jaina sculptures & denotes a person who is possessed of the 'keval-Jnana' or true knowledge which produces : final emancipation. It would, therefore, seem that the inscrption is Jain."
From this it would appear that these caves were probably excavated for the Jains by the Saka kings of Saurastra about the end of the second century of christion era."
" Antiquities of Kathiawad & Cachh" P. 141
આ શિલાલેખો માટે વિશેષ જુઓ– “એન્ટીકવરી ઓફ કાઠિયાવાડ એન્ડ ક૭' પૃ. ૧૪૦, કલેક્ષન એફ સંસ્કૃત-પ્રાકૃત ઈસક્રીપ્શન પૃ. ૧૭, એપિગ્રાફીકા, ઈન્ડીકા પૃ. ૧૬, પૃ. ૨૩૯, જન્મભૂમિ તા. ૨૫-૫-૧૯૪૧ રવિવાર, જૈન સત્યપ્રકાશ ક્ર. ૭૦ (પૃ. ૩૯૦.
તાલવજ—આ શત્રુંજયની પ્રાચીન ગ્રંક છે. અહીં ઘણી ગુફાઓ છે.
કંકગિરિ–ગુંડળ પાસે ઢંકગિરિ નામની ખકવાળી પહાડી છે. તે પણ શત્રુંજયની એક ટૂંક મનાય છે. તેની પાસે ઢાંક ગામ છે, જેનું પ્રાચીન નામ તિલતિલપટ્ટણ છે. અહીં ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org