________________
પ્રકરણ અઢારમું
આ પ્રદ્યોતનસૂરિ આ વૃદ્ધદેવસૂરિની પાટે આ પ્રોતનસૂરિ થયા.
વીર વંશાવલી’ને ઉલેખ પ્રમાણે તેમણે અજમેરમાં ભ૦ રાષભદેવસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને સ્વર્ણગિરિ પર દોશી ધનપતિએ બંધાવેલ યક્ષવસહી દેરાસરમાં વીર સં ૬૮૦ શાકે ૧૩પમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૯૮ વિ. સં. ૨૮૮માં સ્વર્ગ ગયા. જૈન રાજાએ મહાક્ષત્રપ
આ અરસામાં ગુજરાતના ક્ષત્રપવંશમાં ઘણું જેન રાજાઓ થયા છે. આ કાલકસૂરિજીએ પ્રથમ ઈરાની શકશાહીઓ મારફત ઉજજૈનના અત્યાચારી રાજ ગઈ ભિલ્લને ઉચ્છેદ કરાવ્યું હતું અને ચાર વર્ષ પછી ગઈ ભિલ્લ પછીના વારસદાર બલમિત્ર ઉર્ફે વિક્રમાદિત્યને ત્યાંને રાજા બનાવ્યો હતો એમ ઉજજૈનમાં ચિર
સ્મરણીય શુદ્ધ આર્થરાજ્યની સ્થાપના કરાવી હતી. આ તરફ ઈરાની શકો ઉજજૈનમાં તો માત્ર ૪ વર્ષ જ રહ્યા, પછી પશ્ચિમ ભારતમાં તેની સત્તા વધુ મજબૂત બની.
શરૂમાં ક્ષત્રપ નહપાન અને ઉષવદાતે ગુજરાત-કાઠિયાવાડમાં પિતાની સત્તા જમાવી હતી અને શકસંવત પ્રવર્તા હતો. ત્યાર પછી અહાક્ષત્રપ ચષ્ટન ગુજરાતનો રાજા બને. જે ઈશન પર્શિયાના પ્રદેશમાં આવેલ કાર્દમ નદીના પ્રદેશને હેવાથી કાદમકવંશી કહેવાતો હતેકિન્તુ તે પ્રતાપી હેવાથી તેના વંશ ચક્ટનવંશી તરીકે ગણાવા લાગ્યા. તેની પછી તેને પુત્ર જયદામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org