________________
૩૨૬
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
બસ, આજથી પ્રતિમાને એ ભેદ પડયો ત્યાર પહેલાંની જે જે પ્રતિમાઓ છે, તેમાં આવા વિજ્ઞાની બ્રેક નથી. મથુરા, લેવા, ભાંતક, કુપ્પાક, ડાઇ, મહુડી, મકસી, માહનોઢેરા વગેરેમાં તે કાળની પ્રાચીન પ્રતિમાઓ છે.
પ્રતિમાભેદ પડથો પણ પૂજાવિધિમાં ભેદ તે। હતા જ નહિ. એટલે તીર્થંકરાની પ્રાચીન પ્રતિમા અને ચરણે! વગેરેની પૂજા તા અને સ ંપ્રદાયે અભેદભાવે એક સાથે રહોને પણુ કરતા હતા વિક્રમની સત્તરમી સદી સુધી તેમાં મતભેદ નહે
વિ. સ. ૧૯૮૦માં ખરતરગચ્છીય ૫. બનારસીદાસે દિગમ્બર તેરાપથ ચલાળ્યે, તેમાં તેણે દિગંમ્મીની સાત વાતના ઇન્કાર કર્યાં અને કાઈ અભાગી પળે જિનપૂજાવિધિમાં પણ ફેરફાર કર્યાં. આથી પ્રથમ તે દિગમ્બરાના વીસપન્થી અને તેહપન્થીમાં પૂજાવિધિના ઝઘડા ચાલ્યે. અને પછી તીર્થમાં એ જ કારણે શ્વેતાં ખરા સાથે પણ ઝઘડા ઊભા થયા. જો કે મારે પશુ શ્વેત ખર અને વીસપંથી દિગમ્બરાની પૂજાવિધિ તા એકસરખી છે, કિન્તુ તેરહપથીના કારણે જ તીમાં ઝઘડા ઊભા થયા છે. ખાખરે ન્યાય શ્વેતાંબરાની તરફેણુમાં આવ્યા, એટલે હમણાં હમણાં એ ઝઘડા થાય અંશે શાંત થયા છે અને વિવેકી દિગમ્બર જૈમાને પણ આવા ઝઘડાએ પ્રત્યે અરુચિ પેદા થવા લાગી છે.
જિતષિખ અને જૈન તીર્થં વિષયક મત્તલે તે આ રીતે પાછળથી જ ઉત્પન્ન થયા છે.
દ્વિગમ્બર મતમાં પણ સમય જતાં અનેક ગચ્છ ઉત્પન્ન થયા છે. દિગમ્બરોમાં મૂળ ચાર શાખાએ હતી, તે આ પ્રમાણે છે: ૧. સિ’હસ ઘ:-કેન્દ્રગણુ, ચંદ્રપાટકગચ્છ.
૨. નંદીસ’ઘ:-ખલાત્કારગણુ, સરસ્વતીગચ્છ, પારિજાતગચ્છ. ૩. સેનસ ઘ:—સુરસ્થગણુ, પુષ્કરગચ્છ. આ સંઘનું બીજું નામ વૃષભસ’ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org