________________
ચૌદમું ! આ શીવજીસેનરિ
૩૧૭ વળી આ શિવભૂતિજીનાં શિવગુપ્ત, શિવદત્ત, ભૂતપતિ અને ભૂતબલિ એ બીજા નામે છે. તેણે ગિરનારવાસી આઝાયાણી પૂર્વની પાંચમી વસ્તુના ચોથા મહાપ્રાભૂતના જાણકાર આ ધરસેનસૂરિ પાસે શ્રુતજ્ઞાન ભણી, મોટે વિહાર કરી દ્વવિડ મથુરામાં પહોંચી, જીવસ્થાન, ક્ષુલ્લક બંધ, બન્ધસરામિત્વ, ભાવખંડ, વેદનાખંડ અને મહાબંધ એમ “છ-ખંડ' શાસ્ત્ર બનાવ્યું. અને શ્રી સંઘ મેળવી જેઠ સુદ ૫ના દિવસે પુસ્તકારૂઢ કર્યું. તેની ઉપર નાની મોટી ઘણી ટીકાઓ બની છે. છેલ્લે આ૦ વીરસેને વિક્રર ની નવમી સદીના પૂર્વાર્ધમાં આ છ-ખંડ આગમ ઉપર સં પ્રાકૃતમાં ૭૨૦૦૦ કલેકપ્રમાણ ધવલા તથા પાંચમા પૂર્વના ધારક વેતાંબર આ૦ ગુણધરસૂરિના કષાયપ્રાભત, દેષપ્રા ત’ મૂળગાથા ૧૮૩ ના વિવરણ ઉપર ૨૦૦૦૦ લોકપ્રમાણ જયધવલા રચી છે અને તેના જ શિષ્ય આ૦ જયસેને જ્યધવલા માં ૪૦૦૦૦ પ્રમાણ પુરવણી વધારી દિગમ્બર સમાજ માટે મહાન ધવલશાસ્ત્ર તૈયાર કરેલ છે.
આ. કેડિન્ન તે મૂળ કુડપુરના વતની હતા, તેથી કેડિન્ય કહેવાય છે. તેનું સંસ્કૃત નામ કોંડકોંડિન્ય, કોન્ડકન્ય અને કુન્દકુન્દ છે. તેનાં બીજાં નામે પદ્મનંદિ, એલાચાર્ય, વક્રીવ અને ગૃહપિચ્છ છે દિગમ્બર ઈતિહાસમાં તેમની ગુરુપરંપરા અને શિષ્યપરંપ માટે કેઈ એકમત નથી. પરંતુ તેમણે દિવ્યજ્ઞાનથી ના માર્ગ પ્રકા, એ માન્યતામાં દિગમ્બર ઈતિહાસને એક મત છે. (દર્શનસાર, ગા.૪૩)
*मुनिश्च ज्ञेयः शिवगुप्तिसंशितः ॥ (આ જિનસેનનું “હરિવંશપુરાણ”સ૬૬, શ્લોક ૨૫ શાકે ૭૦૫)
ભૂતએ ભૂતપતિ નામ આપ્યું, બીજું નામ ભૂતબલિ, ભૂતબલિએ જેશુ૫ છખંડને પુસ્તકરૂપે લખે.
(આ૦ ઈદ્રનંદિને શ્રુતાવતાર, ક. ૧૨૮, ૧૩૪ થી ૧૪૪) રિવાર અખંધે ગાળ ૭૭, બીજે મૃતાવતાર લેક૦ ૮૪, ૧૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org