________________
અપની અધ્યક્ષતા હતા. ભારતની પ્રથા
પ્રકરણ ચદમ્
આઇ શ્રીવસેનસૂરિ આર્ય વજીસ્વામીની પાટે આઠ વાસેનસૂરિ આવ્યા છે.
તેમનાં વિર સં. ૪૨ માં જન્મ, સં. ૫૦૧ માં દીક્ષા, સં. ૫૮૪ માં ગચ્છનાયકપદ, સં. ૬૧૭ માં યુગપ્રધાનપદ અને સં. ૬૨૦ માં ૧૨૯ વર્ષની ઉંમરે વર્ગગમન થયાં છે. તેઓ ઉંમરમાં અને દીક્ષામાં આર્ય વાસ્વામીથી મેટા હતા, ૧૧૯ વર્ષને દીક્ષા પર્યાય હોવાથી દીધી અનુભવી અને દરેક બાબતના સંપૂર્ણ જ્ઞાતા હતા, દીર્ઘજીવી હતા.
તેમની અધ્યક્ષતામાં વીર સં. પહ૦ વિ. સં. ૧૫૦ માં ગિરનારતીર્થને ઉદ્ધાર થયે હતા. આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ ઉદ્ધાર જાકટિ શ્રાવકે કરાવ્યું હતું અને તેની પ્રશસ્તિમાં આ પાદલિપ્તસૂરિ તથા આ વૃદ્વવાદિસૂરિને વિદ્યાધરવંશના ઉલેખ્યા છે. આ સમયે અહીં જૈનધર્મપ્રેમી મહાક્ષત્રનું રાજ્ય હતું. - ત્યાર પછી વીર સં. ૫૭૦ માં શત્રુંજય તીર્થને ઉદ્ધાર થયે
માં આ વસવામી તથા આ૦ વજસેનસૂરિજીએ મેટી જહેમત ઉડાવી હતી. એ વાત કહેવાઈ ગઈ છે. - બારદુકાળી પડતાં આ૦ વ્રજીસ્વામીજીએ દક્ષિણમાં જઈ આ જાકુટિ એ સંસ્કૃત નામ છે, તેનું પ્રાકૃત નામ જાઉડિ અને જાવઠ થાય. એટલે પ્રસિદ્ધ જાવડશાહે જ આ ઉદ્ધાર કરાવ્યો હોય તે તે બનવાએગ છે. જાવડશાહ વી. સં. પ૭૦ માં સ્વર્ગે ગયા છે. પ્રભાવચરિત્રનીબીજી પ્રતિમાં જાઉડિ નામ આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org