________________
ચૌદમું' ]
આ શ્રોવસેનસૂરિ
૩૦૯
તેમને અનશન કરાવી અંતિમ આરાધનાપૂર્વક સમાધિમૃત્યુ કરાવ્યું. આ શદ્રગુપ્તસૂરિએ આય રક્ષિતને પહેલેથી જ સૂચના કરી હતી કે, વત્સ! સેાપક્રમી આયુષ્યવાળા મુનિ આ૦ વજસ્વામીની સાથે એક પણ રાત રહેશે તેા તેમની સાથે જ મૃત્યુ પામશે, માટે તું આ॰ વજ્ર પાસે વિદ્યા ભણુજે પણ તેમની સાથે ઊતરીશ નહીં અને રાતવાસા રહીશ નહી. આય રક્ષિતે વિનય કર્યો કે, પ્રશ્ને ! જેમ આપ કહેા છે, તેમ કરીશ. પછી આ ભગુપ્તસૂરિ
સ્વર્ગે ગયા.
(6
આર્ય રક્ષિતજી ત્યાંથી વિહાર કરી જ્યાં આ વાસ્વામી છે ત્યાં પહેચ્યા અને જુદા ઉપાશ્રયમાં ઊતર્યા. આ॰ વજ્રસ્વામીને તે જ પરાઢિયે સ્વપ્ન આવ્યું કે, મારા દૂધથી ભરેલા પાત્રમાંથી કાઇ અતિથિ આવ ઘણુ' પી ગયા. તેણે થાડુ ખાકી રાખ્યું.” સૂરિજી જાગ્યા. તેમણે સ્વપ્નના આધારે નક્કી કર્યુ` કે, આજે કેાઈ મુનિજી આવશે અને તે મારું પૂશ્રત ગ્રહણ કરશે, ત્યારબાદ થાડા વખત જતાં આય રક્ષિતજી ત્યાં આવ્યા.
તેમણે આવી વંદન કરીને જગ઼ાવ્યું કે, હું આા૦ તાસલીપુત્રની આજ્ઞાથી પૂર્વનું જ્ઞાન મેળવવા આપની પાસે આવ્યો છું. મે' રસ્તામાં આ ભદ્રગુપ્તસૂરિને નિયંમણા કરાવી છે અને તેમના કહેવાથી જ જુદા ઉપાશ્રયમાં ઊતર્યાં છું તેા મને કૃપા કરીને
જ્ઞાનદાન કરા.
*
આ વ વામીએ ઉપયાગથી જોયુ કે ‘આ વાત ખરાખર છે, આ સુપાત્ર છે, આને પૂર્વનું જ્ઞાન આપવુ' સર્વથા ઉચિત છે.’ આમ વિચારી તેમને વાંચના આપવી શરૂ કરી અને હું પૂ સુખીનુ જ્ઞાન ભગ઼ાળ્યું.
બીજી તરફ તેમના નાના ભાઈ ફલ્ગુરક્ષિત માતાપિતાના આગ્રહથી તેમને તેડવા આવ્યા. આરક્ષિત તેને પણ દીક્ષા આપી અને આ વજ્રક્ષ્વામીને પૂછ્યું કે, હવે દશમ પૂર્વ કેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org