________________
૩૦૦
જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ ચરિત્ર નીચે પ્રમાણે બે રીતે મળે છે - ૧. એક ઉલલેખ એ મળે છે કે, આ વાસેનસૂરિજી એ એક કપર્દી નામક રાજપુત્રને પ્રતિબધી જૈન ધમીર બનાવ્યું હતે; જે મૃત્યુ પામીને વ્યંતરદેવ બન્યા. પછી તેણે આ૦ વજનસૂરિજી પાસે આવીને સૂરિજીને પૂછ્યું: કંઈ કામ સેવા હોય તે ફરમાવે. આ સાંભળી સૂરિજીએ એને શત્રુ જેવારમાં સહાયક થવાનું કહ્યું અને જૂના ઉપદ્રવકારી કપદીને સ્થાન ભ્રષ્ટ કરી આનવીન કપડીને શત્રુંજયના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપે. આ નવીન પદ યક્ષરાજે શત્રુંજયના ઉદ્ધારમાં બહુ જ સહાયતા કરી હતી.
૨. બીજે મત છે કે કપદી નામે એક વણકર રહેતે હતે. એને આવ અને કુહાડી નામે બે સ્ત્રીઓ હતી. આ બન્નેના ત્રાસથી કંટાળી કપદી ગામ બહાર ચાલ્યા ગયા. ત્યાં એને વાસેનસૂરિજીએ આશ્વાસન આપી “અરિહંતા” પદને મંત્ર આપે અને ગંઠસીને વિધિ બતાવ્યું. હવે તે તે જ દિવસે જ તે ભેજનમાં સાપનું ઝેર આવવાથી “ના રિતા' પદ જપતાં જપતાં મૃત્યુ પામી વ્યંતરદેવ થયે. બીજે દિવસે વણકરની સ્ત્રીઓએ રાજાને ફરિયાદ કરી કે, “અમુક સાધુએ અમારા પતિને મારી નાખ્યા છે.” રાજસેનિકોએ સૂરિજીને પકડીને બેસાર્યો છે, તે જ સમયે કપદી વ્યંતરદેવ જ્ઞાનથી પિતાના પૂર્વભવને જે નીચે આવો પિતાના ઉપકારી આચાર્યશ્રીને છોડાવ્યા અને બે હાથ જોડી વિનતિ કરી કે, ભગવન, મારા એગ્ય સેવા ફરમા. પછી કપર્દીયક્ષે સૂરિજીની આજ્ઞા પ્રમાણે શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં કીમતી સહાય કરી છે. આજે પણ શત્રુ જયગિરિ ઉપર આ નવા કપર્દી યક્ષની દેરીમાં મૂર્તિ છે અને તે આરાધકોને સહાય આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org