________________
અગિયારમું ]
આ શ્રૌદિશસૂરિ
૨૫૧
કહે છે, જેમને મહાદેવ કહે છે, તે વાસ્તવિકરીતે એ પદને
ચામ્ય નથી.
રાજા: કેમ ?
MERGE
સૂરિજી:—આ મહાદેવના લિંગમાં મારા નમસ્કારને સહન કરવાની શક્તિ જ નથી.
રાજા:-મહાત્માજી ! ના, ના, એમ ા ન હાય, મને એમાં એ શક્તિ છે કે નથી તે સાક્ષાત્ મતાવે.
આચાર્યશ્રીએ તરત જ સાચા મહાદેવની સ્તુતિ શરૂ કરી, છેવટે “ કલ્યાણુમંદિર ” સ્તત્ર નવું બનાવતાં મનાવતાં ગાવા લાગ્યા. તે તેાત્રના અગિયારમા àાર્ક શિવલિંગમાંથી ધુમાડા નીકળવા માંડયો, પછી તેજ પ્રગટ્યું, સેાળમા àાકે શિવલિંગ ફાટ્યુ દરથી મહાચમત્કારી પાજિનેશ્વરનાં પ્રતિમાજી નીક્રન્યાં. આ જોઈ રાજા અને પ્રજા ઠરી ગયાં, ખત્રીથમા લેકે પ્રતિમાજી સ્થિર થયાં. આ કલ્યાણમદિર'ના Àાકા ૪૪ છે. અત્યારે પણ આ મહાપ્રાભાવિક તૈાત્ર વિદ્યમાન છે.
આ લેઈ રાજા પ્રતિબાધ પામ્યા, પછી આચાર્ય મહારાજે આ તીર્થની ઉત્પત્તિ સંબંધી ઇતિહાસ કહી સભળાÄ: “ આ સુહસ્તિસૂરિજીના સમયે અવન્તિમુકુમારના પુત્ર મહાકાળે પિતાના સ્મારકરૂપે અહીં પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું. પાછળથી બ્રાહ્મણ્ણાના હાથમાં આ સ્થાન આવતાં તેઓએ અહી શિવલિંગ પધરાવ્યું હતું. આજે પરણે આ સ્તુતિથી અહીં આવી, કૃણાસહિત શ્રીપાનનુ તે જ બિંબ પ્રગટ કર્યું છે. ”
રાજા વિક્રમાદિત્ય સૂચ્છિના ઉપદેશથી પરમ જૈનવમી થયા, તેણે નવું મ ંદિર બનાવી તેમાં ‘ અવન્તિપાશ્વનાથજીની સ્થાપના કરી ત્યારથી અર્થાન્તપાશ્વનાથ તીય વિદ્યમાન છે. પછી તા તેમના હાથ નીચેનાં બીજા મોટા ૧૮ રામઓએ પણ જૈનધમ સ્વીકાર્યા હતા. પ્રાયશ્ચિત્તનાં ખાર વષૅમાં પાંચ વર્ષ બાકી હતાં, કિન્તુ શ્રીસંઘે તે વર્ષો માફ ક્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org