________________
બારમું] આ સિંહગિરિસૂરિજી
૨૭૫ પિતાને ત્યાં જમવા નિમંત્ર્યા, તપસ્વીઓને પણ આશ્ચર્ય થયું કે આ જેને આપણે ધર્મ ન માને છતાં જમવાનું નિમંત્રણ આપે છે!
તપસ્વી આવે, આખું ગામ જેવા ઊલટું. જેનેએ જમતાં પહેલાં જ તપસ્વીના પગ ધોઈ લેપ ઉખાડી નાખ્યો. તપસવજી દુઃખના માથા પરાણે જમ્યા અને નદી કાંઠે આવ્યા. તેણે નદીમાં પગ મૂક્યો કે પગ નીચે બેઠા છતાંય તે આગળ વધ્યા અને ડૂબવા લાગ્યા. જનતાએ આ જોઈ તાળ પાડી. આ વખતે જ આર્ય સમિતસૂરિજી ત્યાં હાજર થયા. તેમણે શ્રાવક પાસે નદીમાં વાસક્ષેપ નંખા અને કહ્યું કે કન્ના અને પૂર્ણ! મને રસ્તા આપે, મારે સામે કાંઠે જવું છે. બસ, તરત જ બને નદીઓ સંકોચાઈ ગઈ અને રસ્તે થઈ ગયા. સૂરિજી તે તપસ્વીને લઈ તાપસેના આશ્રમમાં ગયા. તપસ્વીઓ પણ સૂરિજીને અદ્દભુત ચમત્કાર જે દિક્યૂઢ થઈ ગયા.
સુરિજીએ ઉપદેશ આપી જણાવ્યું, આવા ચમકારો તે સામાન્ય છે. આત્માની શક્તિઓ અનંત છે, માટે આ બધે બ્રાહ્યાડંબર મૂકી દઈ આત્મકલ્યાણના માર્ગે વળે. તપવીએ આ સાંભળી સત્ય સમજ્યા અને આશ્રમને ત્યાગ કરી સૂરિજીના શિષ્ય બન્યા. ત્યારથી તેમની બ્રહ્મક્રીપિકા શાખા નીકળી છે.
આ ઘટના મેરઠ જિલ્લામાં કૃષ્ણ અને હિંડન નદીની વચ્ચે બરનાવાના ટાપૂમાં બની છે. આબુની પાસે વરમાણુ ગામથી એક બ્રહ્માણગચ્છ નીકળે છે. તેને બ્રાદ્ધોપિકા શાખા સાથે પૂર્વને સંબંધ છે કે નહીં તેની કોઈ ઐતિહાસિક કડી મળતી નથી. માત્ર સં. ૧૮૮૯ની પં, “ખુશાલ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે આર્ય સમિતસૂરિથી બ્રાહીપિકા શાખા નીકળી, જે પાછળથી બ્રહ્માણગ૭ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. છઠ્ઠી નિહવ રેહગુપ્તઃ વિર સં. ૧૪૪માં રેહશુત છઠ્ઠો નિદ્ભવ થયો. શ્રીક૫ત્રમાં આ મહાગિરિજીના ૮ શિળે બતાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org