________________
૨૭૬ જૈન પરંપરાને ઈતિહાસ
પ્રિકરણ છે. જેમાં આઠમે શિષ્ય ષડુલક રેહશુત છે. રોહને સમય જોઈએ તે તે આચાર્ય મહાગિરિની શિષ્ય પરંપરામાં આઠમી પેઢીએ થયેલ શિષ્ય હાય, એ વધારે બંધબેસતી વસ્તુ છે અને એ રીતે શિષ્ય-સંતાનપરંપરા માની લઈએ તે ષડુત્સુક રહગુપ્ત તે અનુક્રમે ૮. આ૦ મહાગિરિજી, ૯. સ્થ૦ ઉત્તર, ૧૦. સ્થ બલિરૂહ, ૧૧, સ્થ૦ ધનાઢય, ૧૨. સ્થ૦ શ્રી આઢય, ૧૩. સ્થા શ્રીકૉડિ , ૧૪. થ૦ નાગ, ૧૫. સ્થ૦ નાગમિત્રને દીક્ષા શિષ્ય અને વાચનાચાર્ય યુગપ્રધાન શ્રીગુપ્તસૂરિને જ્ઞાનશિષ્ય હતે.
તેણે અંતરિજિજયા નગરીમાં આવતા એક પરિવ્રાજકે કરાવેલ શાસ્ત્રની ઉદ્દષણાને સ્વીકાર કરી લીધું અને મુકરર દિવસે આ તસૂરિ પાસેથી વિવિધ વિદ્યાઓ તથા મંત્રેલું હરણ લઈ રાજાની રાજસભામાં આવી પરિવ્રાજક સાથે વાત માંડયો. પરિવ્રાજકે પૂર્વ પક્ષ સ્થાપવામાં જ વાદને માર્ગ બદલી નાખે, અને જેના દર્શન સમ્મત જીવ, અજીવ એમ બે રાશિની સ્થાપના કરી. રહગુપ્ત પણ પરિવ્રાજકની ચાલાકી સમજી ગયો એટલે તેણે તેને હરાવવા ખાતર જ અવળી ચાલે ચાલી, જીવ અજીવ અને નજીવ એમ ત્રણ રાશિને પક્ષ સ્થાપી, પરિવ્રાજકને ભેઠે પાડયો.
હવે પરિવ્રાજકે ૧. વીંછી, ૨. સાપ, ૩. ઉંદર, ૪. હરણી, ૫. ભૂંડ, ૬. કાગડ, અને ૭. સમળી વગેરે બનાવી દેહગુપ્ત ઉપર છોડયા, મુનિ શેહગુપ્ત પણ ૧. મેર, ૨, નેળિયે, ૩. બિલાડો, ૪. વાઘ, ૫. સિંહ, ૬. ઘુવડ, અને ૭. બાજ વગેરે મેકલી વિછી વગેરેને ભગાડી મૂક્યા. છેલે પરિવ્રાજકે ગર્દભી વિદ્યા છેડી અને હગુખે તેને પણ રજોહરણથી વશ કરી લીધી. બસ, પરિવ્રાજક હાર્યો અને રહગુખતે જયપતાકા મેળવી, જૈન દર્શનની પ્રભાવના કરી અને વાજાં ગાજાના આડંબર સાથે આ૦ શ્રોગુપ્ત પાસે આવી વંદન કર્યું આચાર્યશ્રીએ તેને કહ્યું કે, મહાનુભાવ! તમે જૈન શાસનની પ્રભાવના કરી તે સારું કર્યું પરંતુ ત્રણ રાશિની સ્થાપના કરી તે જિનાજ્ઞાથી વિરુદ્ધ છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org