________________
૨૯૬
જૈન પરંપરાને ઈતિહાસ આવીને મને પ્રતિબંધ કરે અને ધર્મ પમાડે, એ બંદોબસ્ત કરવા કૃપા કરે. ” સૌધર્મેન્દ્ર તરત જ ઘણી ખુશીપૂર્વક જણાવ્યું કે, “તું તારા દેવભવનની દીવાલ પર આ બાબતની નેધ કરજે કે જેને વાંચી ન દેવ તને પ્રતિબધ કરશે.” હરિણગમેષીએ તરત પોતાના વિમાનમાં જઈ ભીંત પર લખ્યું કે, “આ વિમાનમાં જે નવે હરિણગમેષી ઉત્પન્ન થાય, તેણે હું જ્યાં હાઉ ત્યાં આવીને મને પ્રતિષ કરો, અને જો તેમ ન કરે તે તેને ઈન્દ્રની આજ્ઞા છે” - ત્યાર પછી હરિણગમેલી ત્યાંથી ચ્યવી સોરાષ્ટ્રના વેરાવળ પાટણમાં અરિદમન રાજાના સેવક કાશ્યપગોત્રવાળા કામક્ષિત્રિયની પત્ની કલાવતીની કૂખમાં ગર્ભપણે આવ્યું. તેના પ્રભાવથી માતાએ સ્વપ્નમાં મહર્થિક દેવને છે અને નવ મહિના જતાં દેવધિ નામના પુત્રને જન્મ આપે.
માતાપિતાએ દેવધિને ભણુ, ગણાવ્યું અને બે કન્યાઓ સાથે પરણાવ્યું, પરંતુ તેને શિકારને બહુ રસ લાગ્યું હતું, એટલે તે અવારનવાર મિત્રો સાથે જંગલમાં શિકાર કરવા જતે હતે
હવે સૌધર્મ દેવલોકમાં બીજે ને હરિણગણી ઉત્પન્ન થતાં તેને આજ્ઞા કરી કે તારે સૌરાષ્ટ્રમાં દેવધિને પ્રતિબંધ કરવાનું છે. તેણે પોતાના વિમાનમાં આવી પહેલાંના હરિણમેષીએ દીવાલ પર લખેલી પ્રાર્થના વાંચી, આનંદિત થઈ તેને પ્રતિબોધવા માટે પ્રયત્ન શરૂ કર્યો. તેણે પ્રથમ પત્રમાં એક ક્ષેક લખ્યો કે –
स्वभित्तिलिखितं पत्र, मित्र त्वं सफलीकुरु । हरिणगमेषी वक्ति, संसारं विषमं त्यज ॥१॥
તેણે આ “ક એક દેવ મારફત દેવર્ધિને પહોંચાડ્યો. અને બીજું સ્વપ્નમાં પણ એ જ શ્લોક કહી સંભળાવ્યો પરંતુ દેવધિ સંસ્કૃતને જાણ ન હતું, એટલે તેને તેની કંઈ અસર થઈ નહીં. ' હવે દેવે ત્રીજે ઉપાય એ રચ્યો કે દેવધિ જંગલના મધ્ય ભાગમાં શિકાર માટે ગયે હતું, ત્યાં તેણે આગળ સિંહ, પાછળ
Jain Education International
For Private & Personal Use Only
- WWW.jainelibrary.org