________________
તેરમું ]
આય વસ્વામી
૨૮૫
આવે છે. આ સમિત અને આય ધનિર્ઝારજી ગુરુ આજ્ઞા લઈ ગામમાં ગાચરી જાય છે. ગુરુ ચેતવે છે કે, “ સચિત્ત અચિત્ત જે મળે તે લેતા આવજો.” અને મુનિએ સુનદાને ત્યાં ગોચરી ગયા છે. સુનંદાએ પુત્રથી કંટાળીને ધનગિજીિને કહ્યુ કે, “ આ તમારી પુત્ર લઇ જાઓ, હુ વહેારાવી દઉં છું.” ધનગિરિજી ચૈાગ્ય વ્યવસ્થા કરી પુત્રને ઉપાશ્રયે લઇ આવે છે. એને વધુ ભાર લાગવાથી ગુરુને કહે છે કે આ બાળક વજ્ર જેવા ભારે છે એટલે ત્યારથી જ આ બાળકનું નામ વજ્રકુમાર પડે છે. બાળક વજા સાધ્વીજીના ઉપાશ્રયે શ્રાવિકાઓ દ્વારા ઊછરે છે. તે ત્રણ વર્ષ ત્યાં રહે છે અને પારણામાં સૂવેસૂ જ અગિયાર અંગ ભણી લે છે. પછી તે સુનદા તેજસ્વી પુત્રને જોઇ પાછે। માગે છે. આખરે રાજસભામાં જાય છે, ખાળક વ રાજસભામાં જ માતાની લાલચાને દૂર મૂકી સાધુજીવન તરફ વળે છે. આઠ વર્ષ સુધી ખાળક આમ ઊછરે છે અને પછી દીક્ષા લે છે અને ત્યાર બાદ માતા સુનંદા પણુ દીક્ષા સ્વીકારે છે.
ખાળમુનિ વજ્ર બચપણુથી જ સંસ્કારી, જ્ઞાની, વેરાગી ત્યાગી, સંયમી અને વ્રુક્ષ હતા. એમના ખાળ સાધુજીવનમાં ચ એમની પરીક્ષા થાય છે અને એમાં એ સફળ ઊતરે છે.
એકવાર આ સિ ુગિરિજી વિહાર કરતા અવન્તીના ઉદ્યાનમાં પધાર્યા છે. યક્ષમંડપમાં ઊતર્યા છે. વરસાદ પડે છે. વશ્વામીના પૂર્વ ભવના મિત્રો શ્ભકદેવા પેાતાની શક્તિથી માટી સાથવાહ વિષુવે છે. પછી વજીસ્વામીના ગુરુજી પાસે આવી વિનવે છે અને કહે છે કે, “ વજાસ્વામીને ગાચરી મેકલે, ” વાદ રહી ગયા છે. વજ્રમુનિ ગુરુમાજ્ઞાથી જવાની તૈયારી કરે છે પરંતુ ઝીણી દ્વારી જોઇને અટકી જાય છે. વળી, સ થા મેધ રહી ગયા પછી વાસ્વામી પ્રોસમિતિ જોતા ગોચરી જાય છે. ત્યાં કાળા પાક વગેરે જોઈને વજ્રમુનિ વિચાર કરે છે કે, આ પ્રદેશમાં અત્યારે કાળાપાક કયાંથી ? વળી, એ આગળ વિચારે છે કે, દાતારા અનિમેષ નેત્રવાળા છે, ભૂમિને પગ અડાડતા નથી, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org