________________
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
વજાસ્વામીએ શ્રી આચારાંગ સૂત્રનાં મહાપરિજ્ઞા અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા ઊહરી હતી; જેમાં જ બુદ્વીપથી માનુષ્યાત્તર પર્યંત સુધી આકાશમાં જવાની શક્તિ હતી. એકવાર સૂરિજી શ્રમણ સંધ સહિત વિચરતા વિચરતા ઉત્તર પ્રાંતમાં ગયા. ત્યાં ભયંકર દુકાળ હતા. ગૃહસ્થાને પણ ખાનપાનની મુશ્કેલી હતી. આખરે આચાય મહારાજ સંધની વિન ંતિથી સધવાત્સલ્ય માટે એક માટી પઢ વિષુવી એમાં સંઘને બેસાડી જગન્નાથપુરી લઈ ગયા. અહી સુકાળ હતા. અનાજ પાણી ખૂબ હતાં, પ્રદેશ હરિયાળા-લીલાછમ હતા. અહી. સંધની ભક્તિ થવા માંડી. ત્યાં પર્યુષા મહાપર્વના દિવસે આવ્યા.
૩૮૮
પુરીને રાજા પરમ ઔધી હતા, તે બૌદ્ધ મ'હિરા સિવાયનાં ખીજા મંદિશમાં તાજા કુલ જવા ઢતા નહીં. શ્રી. સંઘે સૂરિજીને પષામાં પૂજા માટે તાજા ફૂલ મેળવી આપવા વિનતિ કરી. આચાર્યશ્રીએ પેાતાના પિતાના મિત્ર દેવ પાસેથી અને હિમવંતગિરિની લક્ષ્મીદેવી પાસેથી ફૂલા લાવી શ્રીસંઘને આપ્યાં, શ્રીસ'ઘે મદિરામાં મહાત્સવ કર્યાં. રાજને આ તાજા ફૂલાની ખબર પડી. કર્લિંગના રાજા પણ આ બધી વાત જાણી પ્રતિ આષ પામ્યા અને સૂચ્છિના ઉપદેશથી જૈન બન્યા. રાજા પ્રજામાં જૈનધમ ના પ્રચાર થયા. જૈનધર્મની ખૂબ પ્રભાવના થઈ.
આ સમયે સૌરાષ્ટ્રમાં ગિરનાર તીર્થ અને શત્રુંજય તીર્થોના ઉદ્ધારનું ભગીરથ કાર્ય થયેલ છે, તેમાંય શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં ખૂબ જહેમત ઉઠાવવી પડી છે.
શત્રુંજય તીર્થના અધિષ્ઠાયક પદી ચક્ષુ છેલ્લાં વર્ષોથી મિથ્યાત્વી થઈ ગયા હતા. ચારે બાજુ ૫૦ યાજન સુધીના પ્રદેશ ઉજડ વેરાન થઈ ગયા હતા, જ્યાં ત્યાં મનુષ્ય, પશુ અને પક્ષીઓના હાડકાનાં ઢગલા પડયા હતા. ગિરિરાજ ઉપર પણ સાઢા ઊગી ગયાં હતાં. વળી, અધૂરામાં પૂરું મહેચ્છાએ આવી સૌરાષ્ટ્ર ફૂટયું. અહીંના ઘણા મનુષ્યેાને પકડી પેાતાના દેશમાં માકઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org