________________
તેરમુ' ]
આય શ્રીવાસ્વામી
૨૯૩
વજ્રસ્વામીને મુખ્ય ૪ શિષ્યા હતા. ૧. આ વજ્રસેન. ૨. આય પદ્મ, ૩. આ રથ. અને ૪. આ તાપસ.
૧૪. આયરથ-સિષ્ઠ ગેાત્રવાળા, તેમનું બીજું નામ થાય જયંત છે. તેમનાથી જયંતીશાખા નીકળી છે.
૧૫. આય પુષ્પગિરિ કોશિકગેત્રવાળા. ૧૬. આર્ય કુન્નુમિંત્ર ગૌતમગેાત્રવાળા. ૧૭. આ ધનગર વસિષ્ઠેગાત્રવાળા.
૧૮. આ શિત્રભૂતિ કુચ્છસગોત્રવાળા, સંભવત: કૌશિક— શેત્રવાળા આય દુ યંત અને આ કૃષ્ણે તેમના ગુરુભાઈ હતા.
૧૯. આ ભદ્ર કાશ્યપગેત્રવાળા.
૨૦. આ
નક્ષત્ર કાશ્યપગાત્રવાળા.
૨૧. આ રક્ષ કાશ્યપગાત્રવાળા. ૨૨. આ નાગ ગૌતમગાત્રવાળા.
૨૩. આર્ય જેહિલ વસિષ્ઠેગેાત્રવાળા.
૨૪. આ વિષ્ણુ માઢરગેાત્રવાળા.
૨૫. આર્ય કાલકસૂરિજી—ગોતમ ગેત્રવાળા, આ ત્રીજા કાલિકાચા જી છે. તેમને સત્તાસમય વીર સ. ૭૨૦ મળે છે. (રત્નસંચય ગા૦ ૨૭૪)
૨. આ સ`પલિત અને આર્ય ભદ્ર ગોતમગેાત્રવાળા. આ બન્ને કાલિકાચાર્યજીના માળબ્રહ્મચારી શિષ્યા છે અને પટ્ટધર થયા છે. તે બન્નેની પાટે આ વૃદ્ધ આવ્યા છે.
૨૭. મા વૃદ્ધ ગૌતમાત્રવાળા,
૨૮. આય સોંઘપાલિત-ગૌતમગેાત્રવાળા, તે સ્થિર સત્ત્વવાળા તથા ઉત્તમ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત હતા. ૨૯. આય હસ્તિ!–કાશ્યપગાત્રવાળા, તેઓ ક્ષમાના સાગર હતા, ધીર હતા. ચૈત્ર સુદિમાં સ્વર્ગે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org