SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમુ' ] આય શ્રીવાસ્વામી ૨૯૩ વજ્રસ્વામીને મુખ્ય ૪ શિષ્યા હતા. ૧. આ વજ્રસેન. ૨. આય પદ્મ, ૩. આ રથ. અને ૪. આ તાપસ. ૧૪. આયરથ-સિષ્ઠ ગેાત્રવાળા, તેમનું બીજું નામ થાય જયંત છે. તેમનાથી જયંતીશાખા નીકળી છે. ૧૫. આય પુષ્પગિરિ કોશિકગેત્રવાળા. ૧૬. આર્ય કુન્નુમિંત્ર ગૌતમગેાત્રવાળા. ૧૭. આ ધનગર વસિષ્ઠેગાત્રવાળા. ૧૮. આ શિત્રભૂતિ કુચ્છસગોત્રવાળા, સંભવત: કૌશિક— શેત્રવાળા આય દુ યંત અને આ કૃષ્ણે તેમના ગુરુભાઈ હતા. ૧૯. આ ભદ્ર કાશ્યપગેત્રવાળા. ૨૦. આ નક્ષત્ર કાશ્યપગાત્રવાળા. ૨૧. આ રક્ષ કાશ્યપગાત્રવાળા. ૨૨. આ નાગ ગૌતમગાત્રવાળા. ૨૩. આર્ય જેહિલ વસિષ્ઠેગેાત્રવાળા. ૨૪. આ વિષ્ણુ માઢરગેાત્રવાળા. ૨૫. આર્ય કાલકસૂરિજી—ગોતમ ગેત્રવાળા, આ ત્રીજા કાલિકાચા જી છે. તેમને સત્તાસમય વીર સ. ૭૨૦ મળે છે. (રત્નસંચય ગા૦ ૨૭૪) ૨. આ સ`પલિત અને આર્ય ભદ્ર ગોતમગેાત્રવાળા. આ બન્ને કાલિકાચાર્યજીના માળબ્રહ્મચારી શિષ્યા છે અને પટ્ટધર થયા છે. તે બન્નેની પાટે આ વૃદ્ધ આવ્યા છે. ૨૭. મા વૃદ્ધ ગૌતમાત્રવાળા, ૨૮. આય સોંઘપાલિત-ગૌતમગેાત્રવાળા, તે સ્થિર સત્ત્વવાળા તથા ઉત્તમ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત હતા. ૨૯. આય હસ્તિ!–કાશ્યપગાત્રવાળા, તેઓ ક્ષમાના સાગર હતા, ધીર હતા. ચૈત્ર સુદિમાં સ્વર્ગે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy