________________
૨૯૨
જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રારણ ઉછેદ થઈ ગયું હતું. સદભાગ્યે વ શાખા બચી હતી. તેના શ્રમ
એ ફરીવાર ગણે, કુલ વધાયો છે. આજે જે જે જૈનમુનિએ છે તે દરેક કટિકગણ, વજીશાખા અને ચંદ્રકુળના છે. દ્વિતીય ભદ્રબાહુવામી: - દિગમ્બર ગ્રંથમાં આ અરસામાં બીજા ભદ્રબાહસ્વામી થયાને ઉલેખ મળે છે, જેનાં બીજાં નામે. વાયશા, મહાયશ, યશબાહુ, અને જયબાહ વગેરે મળે છે. તેમના માટે લખ્યું છે કે, શ્રુતકેવલી આ૦ ભદ્રબાહુની પરંપરામાં થયેલ નિમિત્તવેદી આ બીજા ભદ્રબાહુએ ૧૨ વર્ષને દુકાળ પડતાં દક્ષિણમાં કર્ણાટક સુધી વિહાર લંબાવ્યું અને ત્યાં એક પહાડી પર ૭૦૦ શમણે સાથે અનશન લઈ મરણસમાધિ મેળવી. પિતે સંઘ સાથે વિહાર કરતા કરતા આગળ વધ્યા હતા, ત્યારે તેમણે એક શિષ્યને અનશન કરવાની. મના કરી રેકી રાખ્યો હતે. વિગેરે વિગેરે.
(શ્રવણબેલગેલચંદ્રગિરિ શિલાલેખ) આ આચાર્યના શિષ્યનું નામ “દક્ષિણવિહારી” છે અને ત્યાર પછી ત્યાં આચાર્ય ચંદ્રસૂરિ પધાર્યાનો ઉલ્લેખ છે.
આ વજી સ્વામી અને આ બીજા ભદ્રબાહસ્વામીના ચરિત્રમાં ઘણું સામ્યતા છે, તે બન્ને આચાર્યોને એક માની લઈએ તે
વેતામ્બર–દિગમ્બરના ઈતિહાસ સંબંધી ઘણી ગૂંચને સરળ ઉકેલ આવી જાય તેમ છે. આચાર્ય બીજા ભદ્રબાહ પછી જ જેનસંઘમાં વેતામ્બર-દિગમ્બરના ભેદો પડ્યા છે.
શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણુની પટ્ટાવલી ૧૩. આર્ય વજી સ્વામી-શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પટ્ટપરંપરા અહીંથી જુલી પડે છે. ગૌતમ ગવવાળા આર્ય
* વજયશા (તિયપત્તિ ), મહાયશા (આદિપુરાણ), યશબાહુ (ઉત્તર પુરાણુ, હરિવંશપુરાણુ, સૂયખ, તિલેયપત્તિ), જયબાહુ (શ્રુતાવતાર), વજર્ષિ (હરિવંશપુરાણ સ. ૧, લે. ૩૩) મહાયશા (આવશ્યક નિર્યુક્તિ, ઉવસગ્ગહર સ્તોત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org