________________
તેરમું ]
આર્ય શ્રીવજીસ્વામી
૨૯૧
ગંડિકાને પણ ઉલ્લેખ છે. આથી નક્કી છે કે તીર્થકર વગેરેની જેમ ભદ્રબાહુ સ્વામી પણ અનેક થયા છે. આને અર્થ એ થાય છે કે ભદ્રબાહુ એ ખાસ વિશેષ નામ નથી, કિન્તુ છેલ્લા કૃતકેવલી યાને અંતિમ ચૌહપૂવો” એવા લક્ષણને બતાવનારું સામાન્ય નામ છે. આથી દરેક તીર્થકરોના શાસનમાં જુદા જુદા ભદ્રબાહું થયા છે જે દરેક આસપુરૂષે છે. જેમ ચોક પૂર આચાર્યો આપ્તપુરુષ લેખાય છે તેમ ઊતરતા ક્રમે દશ પૂર્વધર સુધીના આચાર્યો પણ આક્ષ તરીકે મનાય છે. આથી જૈન ઈતિહાસમાં છેલલા દશ પૂર્વધારીનું નામ પણ ઉલ્લેખ મનાય છે. વર્તમાન જૈનશાસનમાં છેલ્લા ચોદ પૂવી આ ભદ્રબાહુવામી છે અને છેલલા દશ પૂવ આ વજી સ્વામી છે. આપણે આ૦ વજાસ્વામીને લઘુ ભદ્રબાહુ કહીએ તેય ચાલે. કુળ અને શાખાઓ
આ૦ વજીસ્વામી અને તેના શિષ્ય પ્રશિષ્યોથી અનેક મુનિશાખાઓ નીકળી છે. તે આ પ્રમાણે –
૧. આ વજીરવામથી વી. સં. ૧૮૪માં વછશાખા. - ૨. આ વસેનસૂરિના શિષ્ય આ૦ નાગહસ્તિસૂરિથી વિ. સં૬૦૬માં નાઈલાશાખા નીકળી હતી, જે પાછળથી નાઈલ, ચંદ નિવુઈ અને વિઝાહર, એમ ચાર કુ માં વહેંચાઈ ગઈ છે, જે ચાર ગચ્છ તરીકે પણ પ્રસિદ્ધ છે.
૩. આ પથી પિમિલાશાખા નીકળી.
૪. આ રથ કે જેમનું બીજું નામ આ૦ જયન્ત છે તેમનાથી જયન્તીશાખા નીકળી. - પ. આ તાપસથી તાપસીશાખા નીકળી છે. આ શાંતિશ્રેણિકના શિષ્ય આ તાપસથી પણ એક તાપસીશાખા નીકળી છે.
આ અરસામાં બારવણી દુકાળમાં ઘણાં જૈનમુનિઓએ અનશન કર્યું હતું. આથી ઘણા ગણે, કુલ અને શાખાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org