________________
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ગયે. “ખુશાલ પટ્ટાવલી માં ઉલલેખ છે કે આ ઘટના તુગીનગરમાં બની હતી. આ ઘટનાથી સૂરિજીએ પિતને અંતિમ કાળ નજીકમાં સમજી વજાસેનસૂરિજીને સંઘવ્યવસ્થા ભળાવી અને સાથે એ પણ સૂચવ્યું કે, મહાનુભાવ! તમને જે દિવસે લાખ સેનાની કિંમતવાળા ચેખામાં ઝેર ભેળવેલે આહાર મળે, તેને બીજે જ દિવસે સુકાળ થશે, એ યાદ રાખજે. - વજસ્વામીની સાથે દરેક સાધુઓ અનશન કરવા તૈયાર છે. એમાં એક બાળ મુનિ પણ છે. વાસ્વામી એને અનશન કરવાની ના પાડે છે, છતાયે તે સાથે જાય છે. એક દિવસ વજીસ્વામી તે બાળ મુનિવરને એકલા જ મૂકી આગળ વધી જાય છે. એટલે બાળ મુનિવર ત્યાં જ અનશન કરી સ્વર્ગે સીધાવે છે. વજીવામી. જીને આ સમાચાર મળ્યા. તેમણે બીજા સાધુઓ સમક્ષ બાળમુનિની દઢતા, ધીરતા અને વીરતાની પ્રશંસા કરી. પછી બધાએ જણી એક પહાડ ઉપર અનશન કર્યું. એક દેવે તેમને ચળાયમાન કરવા પ્રયત્ન કર્યો હતે, આથી સૂરિજી એને અપ્રીતિનું કારણ સમજી ત્યાંથી બીજા પહાડ ઉપર જઈ અનશન સ્વીકારીને વગે પધારે છે.
આ ઘટના બન્યા પછી સૌધર્મે અહીં આવી રથ વડે આ પહાડને પ્રદક્ષિણા આપી હતી, ત્યારથી આ પહાડનું રથાવતગિરિ નામ પડ્યું છે.
પંચમંગળ મહામૃતeકંધ આજ સુધી જુદા આગમરૂપે હતું આ વાસ્વામીએ તેને મૂળ સૂત્ર સાથે જોડી દીધું છે.
વજાસ્વામી સ્વર્ગે જતાં ૧૦ મું પૂર્વ, ચોથું સંસ્થાન અને ચોથું સંહનો વિચછેદ પામ્યાં છે.
લઘુ ભદ્રબાહુસ્વામી: - દષ્ટિવાદ અંગના પાંચમા અનુગ વિભાગમાં તીર્થકરે ચકવતીઓ વગેરેની ગંડિકાઓ સાથે ભદ્રબાગડિકા અને તપસ્વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org