________________
બારમું] આ સિંહગિરિસૂરિજી
૨૮૩ ફેરફારને જવાબ દેવા માટે પવિત્ર પાલીકાર્ડસને રેમ બોલાવ્યો હતું. આ તકરારમાં વિક્તર આપાએ એશિયામાઈનરની સભાએને બહિષ્કાર કર્યો હતે.
(કેથલિક શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨) ૧૪. જૈન તીર્થકરની મૂતિઓને માને છે પણ તેમાં તીર્થકો આવી વસે છે એમ માનતા નથી. એટલે મૂતિઓને તીર્થકરેની સ્થાપના માને છે. ઈસાઈએ પણ ઈસામસીહના ચિત્રને માને છે. તેની ઓળખાણ માટે ઈસુખ્રિસ્તનું નામ કે રોટલીની ટાપત્રી સાથે માછલીની નિશાની મૂકે છે. મરિયમનાં ચિત્રને, યોસેફનાં ચિત્રને તથા ખુસનાં ચિત્રને માને છે. અર્થાત તેઓ ચિત્ર તથા પૂતળાને માને છે, પણ તેમાં પરમેશ્વર આવીને વસે છે એવું માનતા નથી. તેઓ ચિત્ર માને છે, પણ ચિત્રમાં કોઈ પરમેશ્વર તરીકે મૂર્તિને માનતા નથી. ઈસ્વીસનના સેળમાં સકા સુધી ઈસાઈઓમાં આ માન્યતા એકધારી હતી, પછી વિચારભેદ પડયો છે.
(કેથલિક શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૮, ૧૯, ૨૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭)
૧૫. જેમાં વિ. સં. ૧૫૨૮માં લંકાએ સામાયિક પ્રતિક્રમણ, દાન, મૂર્તિ, મૂર્તિપૂજા વગેરેની મનાઈ કરી ને મત સ્થાપે છે. તેમ ઈસાઈ મતમાં ઈ. સ. ૧૫૧૭ માં યુથરે ૫ બાબતમાં તકરાર ઊભી કરી પિતાને પ્રોટેસ્ટંટ મત ચલાવ્યો છે.
(કે. શ્રીસભાને ઈતિહાસ, પૃ. ૯૪ થી ૧૦૫, ૧૯૫) ઈસાઈ મતમાં જૈનધર્મની પ્રાચીન પ્રથાઓ થતા રૂપાંતર સાથે સવીકારાયેલ છે એમ ઉપરનાં લખાણથી સમજી શકાય છે. આથી માનવું પડે છે કે ઈસા મસીહે હિંદુસ્તાનમાં આવી જેનધર્મનું વિશેષ જ્ઞાન મેળવ્યું હતું અને તેના આધારે પિતાના નવા મતને ખીલ હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org