________________
ખારમું ]
આ. સિદ્ધગિરિસૂરિજી
રાજસભામાં જઈ મિચ્છામિ દુક્કડં” આપી સાચેસાચું જણાવી ઢા. રાહગુપ્તે અભિમાનમાં આવી ગુરુની વાત માની નહિ અને પેાતાના નવા બૈરાશિકમત ચલાવ્યે તેના મતમાં દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક અને ઉભયાસ્તિક એમ ત્રણ નય હતા. આ ત્રણુ માનવામાં આજીવકા પણ સામેલ હતા. એટલે આજીવકા અને ત્રરાશિકા દ્રષ્ટિનાં સાતે પરિક્રમા તથા ષ્ટિવાદના અછિન્નુછેદ નયથી અને ઉક્ત ત્રણે નયાથી નિષ્પન્ન થતા ૪૪ સૂત્રભેદને માનતા હતા. એમ નદીસૂત્રમાં ઉલ્લેખ છે. આ મત કઈક વૈશેષિક મતને અનુકૂળ બની ગયેા હતેા અને છેવટે દિગંબર મતમાં ભળી ગયા હતા. ભટ્ટારક આચાય અકલ કે દિગંબર સની વ્યવસ્થા કરી ત્યારથી તે કુંદકુંદાન્ત્રયમાં સામેલ મનાતા હોય એમ લાગે છે. ઘણુા સમય ગયા પછી આ પરંપરામાં બૈરાશિક આચા પદ્મન'દી થયા છે. તે માટે ‘પુણ્યાકથાકા'ની પ્રશસ્તિમાં લખ્યું છે કે—
"
कुन्दकुन्दान्वये ख्याते ख्यातो देशिगणाग्रणीः ॥ बभौ संघाधिपः श्रीमान्, पद्मनन्दी त्रिराशिकः ||१४|| આ પ્રશસ્તિ પ્રમાણે અનુક્રમે કેશવનન્દી ( àા॰ ૧ ), પદ્મન’દી (૪), માધવની (-), વસુનન્દી (૬), મૌલિની (૭) અને નન્તિસૂરિ (àા૦ ૮) થયા છે. તથા આ કેશવની શિષ્ય વાદીભસિંહના શિષ્ય. મુમુક્ષુ રામચંદ્રે ૪૦૦ લેાકપ્રમાણુ ‘પુણ્યાશ્રવથાકાષ રમ્યા છે.
२७७
ત્યાર પછી Àરાશિકમતની પરંપરાના કંઇ ઉલ્લેખ મળતા નથી. ઈસાઇ મત (ક્રિશ્ચિયનધમ' ) :
આ સિદ્ધગિરિસૂરિજીના સમયમાં ઈસાઈ મતના આદિ પ્રવ`ક ઈસામસીહ ભારતવષમાં આવ્યા હતા અને તેથે જૈત ધર્મનું અધ્યયન કરી તેની ખૂબીઓ પેાતાના નવા મતમાં દાખલ કરી હતી.
ઈંજીલ'માં લખ્યું છે કે, “તે મુદ્દત દરમિયાન ઈસુનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org