________________
૧૫૪ જૈન પરંપરાને ઈતિહાસ
પ્રકરણ તણની કસોટીમાં કસીને સંસ્કૃતમાં રજૂ કરવાનું પરમ સૌભાગ્ય આ આચાર્યશ્રીને પ્રાપ્ત થયું છે. પરપક્ષને વાસ્તવિક રીતે બતાવી તેનું શ્રુતિ અને તર્કથી ખંડન અને સત્યનું સમર્થન આ પદ્ધતિ તેઓએ ન્યાયશાસ્ત્રને અદભુત બનાવ્યું છે. તેમના વ્ર નીચે પ્રમાણે મળે છે.
૧. ન્યાયાવતાર-કલેક ૩૨, તેની ઉપર આ૦ સિદ્ધર્ષિએ ૨૦૭૩ કની ટકા, આ ભદ્રસૂરિએ ૧૦૫૩ કનું ટિપ્પણ રચ્યાં છે. આ સિવાય તેનું અંગ્રેજી ભાષાંતર, નટસ અને સરળ ગુજરાતી ભાષાંતર પણ થયાં છે. જેનન્યાયને આ આદિ ગ્રંથ છે. તેમાં વસ્તુપ્રવાહ ભાગીરથીની જે મન્દ મન્દ ધીર અને ગંભીર હો જાય છે, તેની સંસ્કૃત ભાષા સુલલિત છે.
- ૨, સમતિતર્કઆચાર્યશ્રીને આ અદભુત અને મહાન ગ્રંથ છે. તેમાં જૈન દર્શનનાં તાની ન્યાયપૂર્ણ છણાવટ છે. આ ગ્રંથમાં ૩ કાંડે, અને ૧૬૭ પ્રાકૃત ગાથાઓ છે. પહેલા કાંડમાં ૫૪ ગાથાઓ છે, જેમાં નયવાદનું વિશદ વર્ણન છે. નયવાદનું ગંભીર અને તલસ્પશી પાચન કરવા ઈચછનારે આ કાંડનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ. બીજા કાંડમાં ૪૩ ગાથાઓ છે, જેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનની સુંદર છણાવટ છે, તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની વાસ્તવિક્તા સમજાવી એની વિશદ ચર્ચા કરી છે. ત્રીજા કાંડમાં ૭૦ ગાથાઓ છે, જેમાં રેય તત્વની ચર્ચા કરી અનેકાન્તવાદ ચાને સ્યાદ્વાદની સુંદર વિચારણા આપી છે. એમાં સ્યાદ્વાદના અપૂર્વ રહસ્યને પ્રજાને ભર્યો છે.
આ ગ્રંથ ઉપર વેતાંબર અને દિગંબર આચાર્યએ ટીકાઓ રચી છે. એમાં તાંબર નેયાયિક આ૦ મલવાદિસૂરિજીકૃત ૭૦૦ પ્રમાણ ટીકા અને દિગંબર આ૦ સુમતિની ટીકા ઉપલબ્ધ નથી, રાજગરષ્ટીય વેતાંબરાચાર્ય પ્ર સ્નસૂરિશિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org