________________
અગિયારમું] આ પ્રદિસરિ
૨૫૩ સૂરિજીએ ઉત્તર વાળે કે, સમયે બધું ઠીક થઈ જશે.
પછી સૂરિજી ઉજેને પધાર્યા હતા ત્યારે તેમના ઉપદેશથી વિક્રમાદિત્યે કારપુરમાં જિનાલય બંધાવી તેમાં કારપાશ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી અને તેના રક્ષણ માટે ૧૨ ગામ ભેટ આપ્યાં હતાં. (વિક્રમચરિત્ર)
આ સ્થાન આજે એકલિંગ તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં જિનાલય ને બદલે શિવાલય મેજુદ છે પરંતુ તેને ફરતી દેવીએ માં જેન ચિલો વિદ્યમાન છે, તેથી નિ:સંદેહ માનવું પડે છે કે તે એક સમયે જેનમંદિર જ હશે અને સમય જતાં બ્રાહ્મએ તેને શિવમંદિર બનાવ્યું હશે. તેની પાસે નાગદા છે તે પણ પ્રાચીન જૈનતીર્થ છે. ત્યાં આજે ૧ જિનમંદિર તથા જૂના દેરાસરનાં ખંડેરે વિદ્યમાન છે.
આ પછી સમા વિક્રમાદિત્યે શત્રુંજય તીર્થને મેટે યાત્રા સંઘ કાઢયો હતો, જેમાં લાખો મનુષ્ય સાથે હતા, રાજાએ ત્યાં મોટે ભદ્વાર કરાવ્યું હતું કે
સૂરિજીના ઉપદેશની આ અજોડ સિદ્ધિ છે કે તે સમયે ભારતમાં અહિંસાને વિજ્યવજ ફરક્યો.
થે–આ. શ્રીસિદ્ધસેનજીએ અનેક મોલિક ગ્રંથે બનાવ્યા છે. તેઓ જૈન ન્યાયસાહિત્યના આદિ પુરસ્કર્તા છે. તેમની પહેલાંને યુગ આગમપ્રધાન હતા, ગૌતમ ઋષિનું “ન્યાયસૂત્ર બન્યા પછી ન્યાયશાસ્ત્રની ઉપગિતા વધી, આથી જૈન દર્શનના તને
6 સમ્રાટું વિક્રમાદિત્યને સંધમાં ૧૪ મુકુટબંધી રાજાઓ, ૭૦ લાખ શ્રાવક કુટુંબે, ૫૦૦ આ૦ સિદ્ધસેન વગેરે આચાર્યો, ૧૬૯ સેનાનાં દેરાસરે, ૩૦૦ ચાંદીના દેરાસરે, પ૦૦ હાથીદાંતના જિનાલય, ૧૮૦૦ ચંદનનાં દેરાસરે, ૧ ક્રોડ રથ, ૬ હજાર હાથી, ૧૮ લાખ ઘેડા, અને બીજા વ્યવસ્થાપકે, રક્ષક, માણસે વગેરે વગેરે હતા.
આ સંધ શત્રુંજય તથા ગિરનારની પગપાળા યાત્રા કરી પાછો ઉજજૈન ગયે હતે. સંઘમાં માનનો મહાસાગર ઉલટ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org