________________
પ્રકરણ બારમું
આ સિંહગિરિસૂરિજી આ આચાર્યનું જીવનચરિત્ર મળતું નથી. તેમને મુખ્ય ચાર શિષ્ય હતા.
૧. સ્થ૦ આર્યસમિત–જેનાથી બ્રાહીપિકા શાખા નીકળી છે (વીર નિ. સં. ૧૮૪).
૨. સ્થ૦ આર્યધનગિરિજે આર્ય વજાસ્વામીના પિતા છે.
૩. સ્થ૦ આર્યવાસ્વામી–જેઓ પટ્ટધર હતા. તેમનાથી વીર સં. ૫૮ માં વજી નામની શાખા નીકળી છે. અત્યારે જે જે જૈન સાધુ છે. તે દરેક આ શાખાના જ શ્રમણ છે.
૪ સ્થ૦ આર્ય અર્હદત્તા– આ સિંહગિરિજી જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા,
ખુશાલ પટ્ટાવલી માં ઉલ્લેખ છે કે તેમનું વીર સં. ૫૪૭ માં સ્વર્ગગમન થયું.
આ અરસામાં આ૦ મંગુસૂરિ આ૦ તેજલીપુત્ર, યુગપ્રધાન આ૦ ભદ્રગુપ્તસૂરિજી, યુ. આ શ્રીગુસૂરિ, આ સમિતિસૂરિ વગેરે પ્રભાવક આચાર્યો થયા છે.
આ મંગુસૂરિ– તેમનો પરિચય વાચકવંશપરંપરામાં આવેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૮૩)
આ તેષીપુત્ર–તેઓ તે સમયના સમર્થ જ્ઞાની હતા. તેમણે મંદરના વિપ્ર રક્ષિતને જૈન દીક્ષા આપી હતી, જે દીક્ષા ભ૦ મહાવીરસ્વામીના શાસનમાં પ્રથમ શિષ્યનિષ્ફટિકા તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org