________________
અગિયારમુ’]
આ ત્રિસૂરિજી
૨૦૧
ભા. શુ. ૪ની સ’વત્સરી થવાનાં કારણે આ કાલિકસૂરિ અને સમ્રાટ શાલિવાહન અમર થઈ ગયા છે.
“ સમ્રાટ શાલિવાહન જૈન હતા. તેણે જ આચાર્ય મહારાજને વિનતિ કરી પ્રતિષ્ઠાનપુરમાં ચામાસુ રાખ્યા હતા. તે, તેની રાણીએ અને ઉપાસકી અમાસે પોષય કરતા હતા. ખીજ ત્રીજ તથા ચેાથના અઠ્ઠમ કરતા હતા અને સવત્સરીપની આરાધના કરતા હતા. ઈત્યાદિ ખીના ચૂર્ણિએમાં સ્પષ્ટપણે લખી છે. (જુએ પૃ. ૨૨૭) આ ઘટના વિક્રમસંવત ૧ પહેલાંની છે.
આ મેનુંગસૂરિ લખે છે કે શાલિવાહનને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને તે મહાદાનેશ્વરી રાજા હતા.
"2
૪૧૫ + સ. ૫૩૫ + અન્ય ૭૨) પુષ્યમિત્રનાં વર્ષ ૩૮, ગોનાં વ ૯૦, ગંધર્વસેનનાં વર્ષે ૧૦; એમ કુલ ૪૭૦ વર્ષ વિક્રમાદિત્ય થયા છે.
( પ્રાચીન ભારતવશ ભા. ૧ થી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org