________________
અગિયારમું] આ શ્રીદિન્નસુરિ
૨૫૭ સંભવ છે કે શ્રીસિકસેનગણની “તત્વાર્થસૂવ-ભાષ્યની ટીકાને અનુલક્ષીને આ માન્યતા પ્રચલિત થઈ હેય.
એક ને દૃષ્ટિ કેણ–આ. શ્રીસિદ્ધસેને “સન્મતિતમાં કેવલી ભગવાનને કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂપ ઉપયોગ એક જ હેય એવું વિધાન કર્યું છે અને તેના સમર્થનમાં દલીલે અને તને ખૂબ જ ઉપયોગ કર્યો છે. શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમાણે આગમના પ્રમાણે ટાંકી એ માન્યતાને જોરદાર વિરોધ કર્યો છે. આ મલવાદીજીએ એક સમયમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન બનેને સહયોગ માન્ય છે અને મહોપાધ્યાય યશોવિજયજીએ “જ્ઞાનબિંદુના વિવરણમાં આ ત્રણે આચાર્યોની માન્યતાને જુદા જુદા નથી વાસ્તવિક ઠરાવી સ્યાદવાદની વિશાળતા વ્યક્ત કરી છે.
આ આચાર્ય વિક્રમની પહેલી સદીના શાસનપ્રભાવક મહાન આચાર્ય છે. તેઓ વિહાર કરી દક્ષિણમાં પધાર્યા અને ત્યાં પ્રતિષ્ઠાનપુરમાં અનશન કરી સવગે ગયા.
દિવાકરજીની દીક્ષા પછી એમની બહેને પણ દીક્ષા લીધી હતી જેનું નામ સિદશ્રી રાખવામાં આવ્યું હતું. દિવાકરજીના સ્વર્ગવાસના સમાચાર તેમને આવી રીતે અપાયા હતાઃ
स्फुरन्ति वादिखद्योताः, सम्प्रति दक्षिणापथे॥ સાવીજીએ આ સાંભળી તરત જ નિર્ણય આપે કે
नूनमस्तंगतः वादी, सिद्धसेनो दिवाकरः॥ એક વિદ્વાનોએ આ આચાર્યનું જીવનચરિત્ર અને નિબંધો લખ્યા છે, જે ખાસ વાંચવાયેગ્ય છે.
શું વેતામ્બર કે શું દિગમ્બર એ બન્ને સંપ્રદાયના જેને આચાર્યોએ પિતાના ગ્રંથમાં આ સિદ્ધસેન દિવાકરજીને બહુ ગોરવ અને ભક્તિભાવથી યાદ કરી અંજલી આપી છે. જેમકે આ૦ હરિભસૂરિજીએ “પંચવસ્તુની ટીકામાં શ્રુતકેવલી તરીકે, વાદી દેવસૂરિજીએ સ્યાદ્વાદરસ્નાકરમાં અદ્વિતીય ગ્રંથકાર તરીકે, ક. સ. આ૦ હેમચંદ્રસૂરિજીએ પિતાની બત્રીસીમાં મહાતુતિકાર
વાહી અભિજિત થી ચાર સિદ્ધસેન સમજાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org