________________
જન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ જેસલમેરના ભગવાન ચંદ્રપ્રભુના દેરાસરમાં એક પરિકરવાની ધાતુની પંચતીથી ઉપર લેખ છે કે –
श्रीनागेन्द्रकुले श्रीसिद्धसेनदिवाकरगच्छे अम्माच्छुप्ताभ्यां कारिता संवत् १०८६ *
આ શિલાલેખ પ્રમાણે આ સિદ્ધસેનજી નાગૅદ્રકુલમાં થયા હશે અથવા તેની શિષ્ય પરંપરા નાગૅદ્રકુલમાં સામેલ થઈ થઈ હશે એમ માનવું પડે છે.
આથી એ નક્કી છે કે, આ સિદ્ધસેન વિદ્યાધરકુલના નહીં, કિન્તુ વાચકવંશના આચાર્ય છે અને તેથી તેઓ વિક્રમની ચોથી શતાબ્દીમાં જ થયા છે એમ કહી શકાય તેમ નથી.
આ પ્રભાચંદ્રસૂરિની બીજી વાત એ છે કે, આ વૃદ્ધવાદિસરિ તથા આ૦ પાદલિપ્તસૂરિ વિલાધરગચ્છના આચાર્યો છે અને તેઓ વિક્રમની પહેલી સદીના આચાર્ય છે. આ વાત તેમના શબ્દોમાં આ પ્રમાણે છે:
“ જાકુટિ શ્રાવકે વિ. સં. ૧૫૦ માં ગિરનાર તીર્થ પર ભગવાન શ્રી નેમિનાથના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેની પ્રશસ્તિ કેતરાવી હતી, જેમાં આ૦ પાદલિપ્તસૂરિ તથા આ૦ વૃદ્ધવાદિસૂરિને વિદ્યાધરગના બતાવ્યા છે. આ પ્રશસ્તિ કાળક્રમે એક મઠમાં રાખવામાં આવી હશે. તે મઠ ધોધમાર વરસાદથી તૂટી પડ્યો અને એ પ્રશસ્તિ મળી આવી છે અને એના આધારે અમે પણ ઉક્ત આચાર્યોને વિદ્યાધરગચ્છના લખ્યા છે.”
(પ્રભાવક ચરિત્ર, વૃદ્ધવાદિસૂરિપ્રબંધ, ૧૭૬ થી ૧૭૮)
આ શબ્દ ઉપરથી એટલું તારવી શકાય છે કે, આ પાલિસ અને આ વૃદ્ધવાદિષ્ટ વિકમની પહેલી સદીમાં વિદ્યાધરગ૭માં થયા છે. વળી, આ વૃદ્ધવારિજી આ પાદલિપ્તના વંશના છે એનો અર્થ એટલે જ થાય છે, જે વિદ્યાધરવંશના આ
આ વિશેષ માટે જુઓ જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક-૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org